કરારી રૂમાલી રોટી ( crslilm છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મીઠું, મોણ નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો પછી ગેસ પર ધીમા ગેસ પર એક કડાઈ ઉંધી મૂકી ગરમ કરો અને મોટી રોટલી વણી લેવી પછી કડાઈ ઊપર રાખી કપડાં નો ગોટો લઇ ધીમે ધીમે શેકી લેવી.
- 2
હવે એક વાટકા મા બટર ગરમ કરી પછી તેમાં લાલ મરચું, ચાટ મસાલો નાખી લેવો રોટી શેકી તેમાં બ્રશ વડે તૈયાર મસાલો લગાવો અને કોથમીર છાંટો.તૈયાર છે કરારી રૂમાલી રોટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અચારી કરારી રોટી (Achari Karari Roti recipe in gujarati)
#પરાઠા એન્ડ રોટીસ#goldenapron3# Week 18# Achar#roti Hiral Panchal -
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)
#GA4#Week25#Roti(qlue)હેલો ફ્રેન્ડ્સ આજે હું શીખવાડીશ કરારી રોટી જેને રૂમાલી રોટી પણ કહેવાય છે જે નોર્મલી મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ મે અહીં ઘઉંના લોટની બનાવી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Mayuri Unadkat -
-
-
રૂમાલી રોટી (Rumali Roti Recipe In Gujarati)
#LCM1રૂમાલી રોટી મૂળ પંજાબ ની પ્રખ્યાત રોટી છે જે મેંદા ની બનેલી હોય છે અને સબઝી કે દાળ સાથે ખવાય છે. મારા ઘર માં મેંદો ખવાતો નથી પણ એકવાર આ બનાવ માટે લાવી ને મેં પેલી વાર બનાવી. મેં કોઈ દિવસ ખાધેલી નહિ અને આજે બનાવી એ પ ખાધી નહિ. Bansi Thaker -
સીંગપાક રોટી (Singpak Roti Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3 #Week 18#ROTI Kshama Himesh Upadhyay -
-
-
-
-
કરારી રોટી
#રેસ્ટોરન્ટઘણી બધી હોટેલ મા હવે આ રોટી મળતી થઈ છે, જે ખૂબ જ મસ્ત હોય છે, મે પણ આજ બનાવી છે ... Radhika Nirav Trivedi -
-
કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#AM4 રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે સ્ટાર્ટર માં કરારી રુમાલી રોટી મંગાવતા હોઈએ છીએ. આ રોટી એકદમ ક્રિસ્પી હોય છે જેથી તેને ખાવાની ખૂબ મજા આવે છે. નાના-મોટા સૌને આ રોટી ખૂબ પસંદ હોય છે. આ રોટીમાં ચટપટો જે મસાલો ઉમેરીને આપવામાં આવે છે તેનો સ્વાદ તો ખુબ સારી લિજજત આપે છે. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ કરારી રૂમાલી રોટી ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25કરારી રોટી ક્રિસ્પી હોય છે અને તેનો આકાર કટોરી જેવો હોય છે.જેથી તેને ખાખરા રોટી,કટોરી રોટી અને ક્રિસ્પી રૂમાલી રોટી પણ કહેવાય છે.તેની રેસીપી હું અહી શેર કરૂ છું. Dimple prajapati -
-
-
-
-
-
-
-
ચીઝ કરારી રોટી (Cheese Karari Roti recipe in Gujarati)
#goldenapron3#roti#week18#પરાઠા &રોટીસ H S Panchal -
કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસઆ રોટી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે Geeta Godhiwala -
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12642157
ટિપ્પણીઓ (5)