સારગવનુ શાક,besan drumstick curry recipe in gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. બાફેલી ડ્રમસ્ટિક્સ (સરગવો)
  2. 1 કપદહીં
  3. 1 ચમચીબેસન
  4. 1 ચમચીલીલા મરચા
  5. 1.5 ચમચીઆદુ લસણ પેસ્ટ
  6. 1 ચમચીરા
  7. 1 ચમચીજીરું
  8. 1/2 ચમચીહીંગ
  9. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  10. 1-1.5 ચમચીલાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીગોળ
  13. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિક્સિંગ બાઉલમાં 1 કપ દહીં લો અને 1 ચમચી ચણાનો લોટ (બેસન) લો અને બરાબર હલાવી લો. ખાતરી કરો કે ગઠ્ઠો ન બને.
    વઘાર માટે થોડું તેલ ગરમ કરો અને તેમાં રાઈ, હીંગ અને જીરું નાખો.

  2. 2

    તેમાં લીલી મરચાની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ નાખો. થોડા સમય માટે સાંતળો.
    તેમાં ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લો.
    બનાવેલા દહીંનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને મિશ્રણને ઉકળવા દો.
    તેમાં ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો., હવે બાફેલી સરગવાની શીંગ ઉમેરો અને હળવે હાથે હલાવી લો.સરગવાનું શાક તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes