ફુલજર સોડા(Fuljar Soda Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

ફુલજર સોડા ની સૅર્વિગ સ્ટાઇલ અલગ છે... છોકરાંઓ ને બહુ ગમતી સોડા છે

ફુલજર સોડા(Fuljar Soda Recipe In Gujarati)

ફુલજર સોડા ની સૅર્વિગ સ્ટાઇલ અલગ છે... છોકરાંઓ ને બહુ ગમતી સોડા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1/2 ચમચી લીંબુ
  2. 3 ચમચીફુદિના,આદૂ,મરચાં ની પેસ્ટ(બધા ની સાથે પેસ્ટ કરી લેવિ)
  3. 1/2 ચમચી જલજીરા
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ચપટી મરી અને સંચર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધુ જ સાથે મિક્સ કરી નાના ગ્લાસ મા ભરી લો

  2. 2

    હવે મોટા ગ્લાસ મા સોડા ભરી ઉપર થી નાનો ગ્લાસ ઉમેરો ન સોડા ઉભરાશે રેડી છે ફુલજર સોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes