જીરા મસાલા સોડા(jeera masala soda recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

આ ઉનાળાની સિઝનમાં આપણે બધુ બહારનો ઠંડુ ઠંડુ પીવાનો ખૂબ જ મન થતું હોય છે પણ અત્યારે આ સમયમાં આપણે બહારનું કંઈ જ ખાવું અથવા પીવું ન જોઈએ તો ઘરે જ બનાવો આ બાર જેવી જ ઠંડી ઠંડી કુલ કુલ અને બાર જેવી જ સ્વાદિષ્ટ જીરા મસાલા સોડા
#સમર

જીરા મસાલા સોડા(jeera masala soda recipe in gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

આ ઉનાળાની સિઝનમાં આપણે બધુ બહારનો ઠંડુ ઠંડુ પીવાનો ખૂબ જ મન થતું હોય છે પણ અત્યારે આ સમયમાં આપણે બહારનું કંઈ જ ખાવું અથવા પીવું ન જોઈએ તો ઘરે જ બનાવો આ બાર જેવી જ ઠંડી ઠંડી કુલ કુલ અને બાર જેવી જ સ્વાદિષ્ટ જીરા મસાલા સોડા
#સમર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 50 ગ્રામજીરૂ
  2. ૭-૮ નંગ મરી
  3. 1મોટો કપ પાણી
  4. 1 કપખાંડ
  5. 1 ચમચીસંચળ પાવડર
  6. 7ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક પેન તેમાં ૫૦ ગ્રામ જીરું નાખો ત્યારબાદ તેમા ૭ થી ૮ નંગ મરી ના ઉમેરો અને તેને બેથી ત્રણ મિનિટ માટે શેકી લો મીડીયમ ફ્લેમ ઉપર

  2. 2

    ત્યારબાદ જીરુ અને મરી આપણે સેક્યા તા તેને મિક્સરમાં દર દરુપીસી લો

  3. 3

    ત્યાર બાદ એક પેન લો પછી તેમાં એક મોટો કપ પાણી ઉમેરો 1 કપ ખાંડ ઉમેરો એક ચમચી સંચળ પાવડર ઉમેરો અને ૭ થી ૮ ફુદીના ના પાન ઉમેરો ત્યારબાદ ગેસ ની ફ્લેમ ચાલુ કરી અને તેને થોડુંક હાથમાં ચુપકે એવું થાય ત્યાં સુધી ઉકાળો

  4. 4

    ત્યારબાદ તેને ગરણી ની મદદ થી ગાડી લો ત્યારબાદ તેને ઠંડુ થવા માટે ત્રણ-ચાર કલાક મૂકી દો

  5. 5

    ત્યારબાદ એક ગ્લાસ લો અને આપણા બનાવેલી ચાસણી બે ચમચી ઉમેરો ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા નાખો અને ત્યારબાદ તેમાં સોડા નાખી દો તૈયાર છે આપણી આ બાર જેવી જ જીરા મસાલા સોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

ટિપ્પણીઓ

Similar Recipes