મેથી ની કડક પૂરી(methi puri recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં મેથી ની ઝીણી સમારેલી ભાજી મીઠું,, હળદર મરચાંનો ભૂકો મરી પાઉડર ધાણાજીરું હિંગ અને તેલનું મોણ નાખી મીડીયમ કડક લોટ બાંધો.
- 2
લોટમાંથી નાના-નાના લુઆ કરી પાતળી પૂરી વણી તેમાં કા પાડવાના બધી પૂરીને વણી થોડીવાર માટે રહેવા દો
- 3
એક પેન માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય એટલે મીડીયમ તાપે પૂરીને ધીરે ધીરે તળો બધી પૂરી તળાઈ જાય અને ઠરી જાય એટલે એરટાઇટ ડબામાં ભરી લો.
Similar Recipes
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
-
મેથીની બુંદી(methi boondi recipe in Gujarati)
#GA4#week2#fenugreek#post2તીખી બુંદી તો હું બનાવું જ છું પરંતુ આજે મને થયું કે હું બુંદી માં પણ કંઈક નવું variation કરું મારી પાસે ઘરમાં કરેલી મેથીની ભાજી ની સુકવણી કરેલી જ હતી તો મેં ટ્રાય કરી કે હું બુંદી માં પણ મેથીની ભાજી સુકવણી અને મસાલા નાખીને બનાવું અને મારો એ પ્રયોગ સફળ રહ્યો જે મેં અહીં પોસ્ટ કરી છે. Manisha Hathi -
મેથી મલાઈ પૂરી (Methi Malai Puri Recipe In Gujarati)
#MBR9 #WEEK9 આ મારી ઈનોવેટીવ રેસીપી છે મેં પહેલી વાર જ બનાવી છે પણ ખૂબજ સરસ સ્વાદિષ્ટ બની છે. એકવાર જરૂર ટ્રાય કરી શકો છો. Manisha Desai -
-
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
-
બનાના મેથી થેપલાં (Banana Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week2સવારના નાસ્તામાં થેપલાં એ સૌને ભાવતી વાનગી છે એજ થેપલાં ને એક ટ્વિસ્ટ ની સાથે મારી રેસીપી શેયર કરું છું. Komal -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13515772
ટિપ્પણીઓ (2)