વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#ઓગસ્ટ
#સુપરશેફ4
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 16......................

વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)

#ઓગસ્ટ
#સુપરશેફ4
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 16......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 11/2 કપબાસમતી ચોખા
  2. ક્રોસ માં કટીંગ કરેલા શાકભાજી
  3. 2tbspફણસી
  4. 2tbspગાજર
  5. 2tbspવટાણા
  6. 1/2tbspલાલ કેપ્સીકમ
  7. 1/2 tbspપીળા કેપ્સીકમ
  8. 1/2 tbspલીલા કેપ્સીકમ
  9. 1tbspઞુકીની
  10. 2 નંગબેબી કોર્ન
  11. આદુ મરચાં ની પેસ્ટ ટેસ્ટ મુજબ
  12. 1તમાલપત્ર
  13. 1આખું મરચું
  14. 1તજ
  15. જીરું
  16. 2લવિંગ
  17. 1ઈલાયચી
  18. હળદર
  19. સ્વાદ અનુસારમીઠું
  20. 11/2 ચમચીઘી
  21. 11/2 તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા ને સારી રીતે ધોઈ લો હવે એમાં પાણી નાખી થોડી વાર પલાળી રાખો.

  2. 2

    એક લોયા માં ભાત ને થવા દેવું,ભાત ના પાણી માં જ તજ, લવિંગ, એલાયચી, મીઠું,એક ચમચી ઘી નાખી દેવું, જ્યારે ભાત થવા આવે એટલે તેમાં ફરી એકવાર એક ચમચી ઘી નાખી, પાણી નીકાળી લો.

  3. 3

    ભાત ને એકદમ ઠંડા થવા દેવા.ભાત માં નાખેલ,તજ, લવિંગ રાખવા હોય તો રાખવા આમ તો એની ઓરોમા આવી જાવ છે.

  4. 4

    એક લોયા માં તેલ મૂકી તેમાં જીરું અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળવું હવે એમાં બધા વેજીટેબલ સોતે થવા દેવા, હવે એમાં હળદર નાખી મિક્સ કરી લો હવે એમાં બધા ભાત નાખી ધીમી ધીમે-ધીમે હલાવી લેવા, ફરી એકવાર એની ઉપર ઘી નાખી દેવું હવે એક બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

ટિપ્પણીઓ

Similar Recipes