ઇટાલિયન વેજીટેબલ રીંગ(italian vegetable ring recipe in Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#ઓગસ્ટ
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 6......................

ઇટાલિયન વેજીટેબલ રીંગ(italian vegetable ring recipe in Gujarati)

#ઓગસ્ટ
#માઇઇબુક
#noonion
#nogarlic
#nopotato
વાનગી નંબર - 6......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા નો લોટ
  2. 1/2 વાટકીઅટદ નો લોટ
  3. 3 ચમચીમેંદા નો લોટ
  4. 3 વાટકીપાણી
  5. 1/2 વાટકીછાશ
  6. 1 ચમચીમકાઈ ના દાણા
  7. 1 ચમચીલીલા કેપ્સીકમ ઝીણું સમારેલું
  8. 1 ચમચીલાલ કેપ્સીકમ ઝીણું સમારેલું
  9. 1 ચમચીલાલ કેપ્સીકમ ઝીણું સમારેલું
  10. 1/2 ચમચીઆદુ, મરચાં ની પેસ્ટ
  11. 1/2 ચમચીઓરેગાનો
  12. 1/2 ચમચીચિલી ફ્લેક્
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ------------રેડ સોસ બનાવવા માટેની રીત:-
  15. 4 નંગટામેટાં
  16. 1 કપપાણી
  17. 1/2સાકર
  18. 1/2 ચમચીઓરેગાનો
  19. ૧/૨ચીલી ફ્લેક્સ
  20. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ એક લોયા માં પણી ઉકાળ વુ ત્રણે લોટ ને મિક્સ કરી દેવો અને ચાળી લેવા.
    પાણી ઉકળી જાય એટલે તેમાં મીઠું, આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરવું.હવે એમા છાશ નાખી મિક્સ કરવું
    એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી બાકી ના વેજીટેબલ ઉમેરવા. ઓરેગાનો, ચિલી ફ્લેક્સ નાખી દેવા.
    હવે લોટ નાખી મિક્સ કરી એકદમ હલાવુ ખિચા ની જેમ. એને લોયા થી છુટું કરી દેવા નું છે.

  2. 2

    હવે એને લોયા માં ઠંડુ થવા દેવું.હવે આપણે હાથ મા તેલ લગાવુ.અને રીંગ નો સેપ આપવો.એને તેલમાં તળી પણ શકાય,શેલો ફ્રાય કરી શકાઈ. જો એમ કરવું હોય તો એને આરાલોટ માં ફેરવવા. ઓવન માં બેક થવા દેવું હોય તો પ્લેટ ને બટર અથવા તેલ નું લગાવું. પ્લેટ પર રીંગ ગોઠવી દેવી. એની ઉપર પણ તેલ અથવા બટર લગાવી ઓવન માં બેક થવા દો.
    ૨૦૦ ડિગ્રી તાપમાન રાખવું દરેક ના ઓવન અલગ એટલે સોવ ના પ્રમાણે કરવું

  3. 3

    ટામેટાં બાફવા મુકવા ટામેટાં બફાઈ એટલે ઠડા થવા દેવું.ટામેટાં ઠંડા થાઈ ગયા છે, મિક્ષ્ચર માં નાખી મિક્સ કરવું,હવે એને ગરણી થી ગળવુ. એમા અજમાનો વઘાર કરવો,હવે એમાં ખાંડ, મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચિલી
    ફ્લેક્સ, કોથમીર અને Basil/તુલસી ના પાન નાખી ઉકાળી લો, હવે એમાં થોડો આરાલોટ પાણી માં પલાળી અને મિક્ષ કરો.
    હવે એને ડીશ માં ગોઠવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

ટિપ્પણીઓ

Similar Recipes