દૂધપાક (DudhPak Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26054144

# મારીપહેલીરેસીપી
#સપ્ટેમ્બર2020
#myfirstrecipe
#સપ્ટેમ્બર 2020
# my first resepe

દૂધપાક (DudhPak Recipe In Gujarati)

# મારીપહેલીરેસીપી
#સપ્ટેમ્બર2020
#myfirstrecipe
#સપ્ટેમ્બર 2020
# my first resepe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 લોકો
  1. 2 લીટર દૂધ
  2. 1/2 કપચોખા
  3. 3/4 કપખાંડ
  4. 7 નંગ બદામ ની કતરણ
  5. 1 ચમચી ઇલાઈચી
  6. 1 ચમચીચારોલી
  7. 7 નંગ કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    દૂધ ને ગરમ કરી તેમાં ચોખા નાખી ને ઉકાળો

  2. 2

    ચોખા ચડી જાય પછી જ ખાંડ ઉમેરો

  3. 3

    દૂધ ને ખૂબ ઉકાળો

  4. 4

    પછી નીચે ઉતારી ને બદામ, કેસર, ઇલાયચી પાઉડર ઉમેરો. ઠંડો કરીને ફ્રીઝ માં રાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26054144
પર

Similar Recipes