દૂધપાક (DudhPak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકી દ્યો. તેમાં ચોખા ધોઈ અને ઉમેરી દો ત્યારબાદ તેને ખૂબ ઉકળવા દો ચોખા ચઢી જાય અને દૂધ અડધા જેવું થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી અને ઉકરવું પછી તેને એક બાઉલમાં લઈ ઉપરથી બદામ ચારોલી અને ઈલાયચી થી ગાર્નિશિંગ કરી અને ફ્રિજમાં ઠંડુ થવા દેવું આ ટ્વીટ્સ ગુજરાતી વાનગી વિસરાતી મીઠાઈ છે જ્યારે શરૂઆતમાં આપણા ઘરે કોઇ પણ મહેમાન આવતું ત્યારે આપણે આ બનાવતા આ ખાસ જમણ કહેવાતું પણ અત્યારે આનું મહત્વ નથી આ મીઠાઈ ઠંડી હોય તો જ સરસ લાગે છે ફ્રીજ માં મૂકી અને પછી સર્વ કરાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
# મારીપહેલીરેસીપી#સપ્ટેમ્બર2020#myfirstrecipe#સપ્ટેમ્બર 2020# my first resepe Bharati Lakhataria -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી અથવા રજવાડી જમણ કહેવાય છે. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓનો રાજા કહી શકાય. દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધમાં તો ઘરે-ઘરે બનતો હોય છે. ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુનો અંત અને શરદઋતુના પ્રારંભનો સમય. અહીં દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવાની શક્યતા વધી જાય. શરદી-કફ અને તાવની ફરિયાદ અનુભવાય. આવા સંજોગોમાં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખાનું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવાના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણના તાપમાનમાં વિષમતાને લીધે ઉત્પન્ન થતા રોગોના શમનમાં દૂધપાક મદદરૂપ સાબિત થાય છે.#mr#doodhpak#દૂધપાક#traditionalrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
-
-
-
-
કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)
#Divali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
-
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
#RC2સ્વાદિષ્ટ ટેસ્ટી મજેદાર દૂધપાકઅષાઢી બીજ નિમિત્તે જગન્નાથ નો પ્રસાદ વ્હાઈટ રેસીપી Ramaben Joshi -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
-
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ એક ગુજરાતી વાનગી છે આ ને તમે એક સ્વીટ તરીકે પણ ઉપયોગ કરી શકો. આ વાનગી ગુજરાતીઓન ઘરમાં કોઈ ખાસ તહેવાર કે અમુક ખાસ પ્રસંગે બનાવવા માં આવે છે એ વાત અલગ છે હવે આવી વાનગી ઓ વિસરાતી જાય છે.એવું કહેવામાં આવે છે કે જે લોકો શ્રધ્ધાના 15 દિવસ રોજ એક વાટકી દૂધપાક ખાય તો એમને આખું વર્ષ માંદાગી નથી આવતી. Tejal Vashi -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
દિવાળીના મુખ્ય પાંચ દિવસોમાં-ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,બેસતું વષૅ અને ભાઈબીજના-દિવસે લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં મિષ્ટાન બનતું હોય છે. કાળીચૌદશે લગભગ દૂધપાક બને છે. મેં અહીં રસોઈયા જે રીતે દૂધપાક બનાવે છે એ રીતે મેં બનાવ્યો છે.આ રીતે બનાવેલો દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ દેખાવ માં પણ ખૂબ જ સુંદર લાગે છે.#કૂકબુક Vibha Mahendra Champaneri -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13425560
ટિપ્પણીઓ