રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ખાંડ રોઝ સિરપ એક બાઉલ માં લઈ બોસ થી મિક્ષ કરી દો.
- 2
પછી તેમાં મલાઈ ને બરફ ઉમેરી બોસ ફેરવું. ગ્લાસ માં રોઝ સિરપ ની ડેકોરેશન કરી તેમાં લસ્સી લઈ આઈસ્ક્રીમ મૂકી સવૅ કરવું. આભાર
Similar Recipes
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
રોઝ & નટ્સ લસ્સી (Rose And Nuts Lassi Recipe In Gujarati)
#goldenapron3#week12 Jignasa Purohit Bhatt -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#NFR#SRJઅ રીફેશીંગ ડ્રીંક, ઉનાળા માં ખાસ પીવામાં આવે છે. પેટ ને ઠંડક આપે છે અને ઉપવાસ માં પણ પીવા માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
-
આઇસ્ક્રીમ લસ્સી (Icecream Lassi Recipe In Gujarati)
#HRલસ્સી એ પ્રખ્યાત ભારતીય પીણું છે જે બનાવવામાં અને સર્વ કરવામાં એકદમ સરળ છે અને તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. હવે તો બજારમાં પણ અલગ-અલગ ફ્લેવર્સ ની અવનવા રૂપમાં લસ્સીઓ મળે છે.તો ચાલો આજે આપણે ઉનાળાના તાપમાં મન ભરીને રંગે રમ્યા પછી 3-મનને ઠંડક આપે તેવી એકદમ ક્રીમી અને ઠંડી - ઠંડી આઈસક્રીમ લસ્સી બનાવવા માટેની રીત જાણીએ. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.#AsahiKaseiIndia#nooil#Homemade#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
શાહી રોઝ લસ્સી વિથ આઈસ્ક્રીમ (Shahi Rosse Lassi With Icecream Recipe In Gujarati)
#GA4#Week9#Shahi rose lassi with icecream#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SFહમણાં ઉનાળામાં ગરમીથી બચવા માટે રોઝ લસ્સી પીવાથી ખૂબ ઠંડક મળે છે.. ગુલાબ શરીર ને ઠંડક આપે સાથે દહીં પેટ ની ગરમી માટે અમૃત સમાન છે.. એમાં સાકર અને દ્રાક્ષ,બદામ તો ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
-
રોઝ લસ્સી વિથ વેનીલા આઈસ્ક્રીમ (Rose Lassi With Vanilla Icecream Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
-
રોઝ આલમન્ડ લસ્સી (Rose Almond Lassi Recipe In Gujarati)
આ ઓઈલ ફ્રી, નો કૂક,ફરાળી પીણું છે. રોઝ પેટ માં ઠંડક આપે છે અને આલમન્ડ શકિતવરધક છે, vita B થી ભરપુર છે. આયુર્વેદ માં ખાલી પેટે બદામ ખાવા ની ના લખી છે એટલે મેં અહિયા દૂધ માં બલેન્ડ કરી ને વાપરી છે.રોઝ આલમન્ડ લસ્સી (વ્રત સ્પેશ્યલ)#RC3#Week3 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555537
ટિપ્પણીઓ (2)