રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
Vadodara

લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.
#AsahiKaseiIndia
#nooil
#Homemade
#cookpad
#cookpadindia
#cookpadgujarati

રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)

લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.
#AsahiKaseiIndia
#nooil
#Homemade
#cookpad
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
4 લોકો
  1. 500 ગ્રામ દહીં
  2. 50 ગ્રામ ખાંડ
  3. 1/2 કપ રોઝ સીરપ
  4. 3 ચમચી મલાઈ
  5. ગુલાબની પાંદડીઓ સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    સૌં પ્રથમ એક તપેલીમાં દહીં લઈ તેમાં ખાંડ નાખી હલાવી લેવું..દહીમા ખાંડ અને સીરપ ઉમેરો.

  2. 2

    એક ગ્લાસમાં રોઝ સીરપ,દહીં નાખી ઉપર થોડું રોઝ સિરપ રેડી નાખવુ. તો તૈયાર છે ઉનાળા ની ગરમી માં કુલ કુલ રોઝ લસ્સી.

  3. 3

    અને ગ્લાસ માં કાઢી થોડી વાર ફ્રિજ માં મૂકી દો... અને પછી ઠંડી લસ્સી પીરસો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
પર
Vadodara
My kids made me cook... love to cook for hubby and baby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes