રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
#SF
હમણાં ઉનાળામાં ગરમીથી બચવા માટે રોઝ લસ્સી પીવાથી ખૂબ ઠંડક મળે છે.. ગુલાબ શરીર ને ઠંડક આપે સાથે દહીં પેટ ની ગરમી માટે અમૃત સમાન છે.. એમાં સાકર અને દ્રાક્ષ,બદામ તો ખુબ જ ફાયદાકારક છે..
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SF
હમણાં ઉનાળામાં ગરમીથી બચવા માટે રોઝ લસ્સી પીવાથી ખૂબ ઠંડક મળે છે.. ગુલાબ શરીર ને ઠંડક આપે સાથે દહીં પેટ ની ગરમી માટે અમૃત સમાન છે.. એમાં સાકર અને દ્રાક્ષ,બદામ તો ખુબ જ ફાયદાકારક છે..
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં નેં વલોવી તેમાં સાકર અને રોઝ સીરપ, મલાઈ નાખી ને હેન્ડ મિકસી માં ભેળવી દો..
- 2
હવે એક ગ્લાસ માં બરફ ના ટુકડા ઉમેરીને ઉપર થી રેડી દો..
- 3
હવે દ્રાક્ષ અને બદામને સમારીને નાખો અને ઠંડી ઠંડી પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#WDCખાસ કરીને ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં ઠંડક આપનાર રોઝ લસ્સી જે બહુ ઝડપી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
ડિલિશિયસ રોઝ લસ્સી (Delicious Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Post4#Cookpad#Cookpadgujarati#Cookindiaઉનાળામાં રોઝ લસ્સી શરીરને ઠંડક સ્ફુર્તિ આપે છે દિલ અને દિમાગને તરોતાજા રાખે છે Ramaben Joshi -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમી જવા ના આરે છે તો એક વાર ઠંડી ઠંડી રોઝ લસ્સીબનાવી મજા માણી લો..મેં પણ કોલ્ડ રોઝ લસ્સી બનાવી છે.. Sangita Vyas -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
ગરમીની સીઝનમાં ઠંડક આપતી લસ્સી બધાને બહુ ભાવે. આજે મેં રોઝ સીરપ ની ફ્લેવરની રોઝ લસ્સી બનાવી છે. Dr. Pushpa Dixit -
રોઝ આલમન્ડ લસ્સી (Rose Almond Lassi Recipe In Gujarati)
આ ઓઈલ ફ્રી, નો કૂક,ફરાળી પીણું છે. રોઝ પેટ માં ઠંડક આપે છે અને આલમન્ડ શકિતવરધક છે, vita B થી ભરપુર છે. આયુર્વેદ માં ખાલી પેટે બદામ ખાવા ની ના લખી છે એટલે મેં અહિયા દૂધ માં બલેન્ડ કરી ને વાપરી છે.રોઝ આલમન્ડ લસ્સી (વ્રત સ્પેશ્યલ)#RC3#Week3 Bina Samir Telivala -
રોઝ શાહી લસ્સી (Rose Shahi Lassi Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં માણો રોઝ શાહી કુલ કુલ લસ્સી. Rekha Vora -
રોઝ ડ્રાઇફ્રુટ લસ્સી (Rose dryfruit lassi recipe in Gujarati)
ઉનાળામાં ઠંડું પીણું પીવાનું ખૂબ જ મન થાય છે એટલે આજે એવું જ એક ટેસ્ટી ઠંડી રોઝ લસ્સી બનાવી છે. શરીર ને ઠંડક આપે છે.જેમા ડ્રાઈ ફ્રુટ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
રોઝ લસ્સી(Rose lassi Recipe in Gujarati)
રોઝ લસ્સી#GA4#1st Week#Yoghurt#Cookpadguj#Cookpadindia Ketki Dave -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
સમર ને તે મા કૂલ કૂલ કોઈ પન જો લસ્સી વાહ સરસ લાગે. મે રોઝ લસ્સી બનાવી. #SRJ Harsha Gohil -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
રોઝ લસ્સી(rose lassi recipe in gujarati)
#સાતમ આજે ઘર ના દહીં માં ખાડ અને રોઝ સીરપ + અખરોટ મિક્સ કરી ઝટપટ લસ્સી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFR#cookpadindia#cookpad_gujલસ્સી એ દહીં થી બનતું સ્વાદિષ્ટ પીણું છે. છાસ કરતા ઘટ્ટ એવી લસ્સી ગરમી માં ઠંડક આપે છે. રોઝ એટલે કે ગુલાબ પણ ખૂબ ઠંડક આપનારું ફૂલ છે. રોઝ નું શરબત ઉમેરી ને બનાવતી લસ્સી એટલે રોઝ લસ્સી. સામાન્ય રીતે ગુલાબ નું સીરપ ઉમેરી ને લસ્સી બનાવતી હોય છે પણ મેં ગુલાબ ની તાઝી પાંખડીઓ અને સીરપ બન્ને નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.#AsahiKaseiIndia#nooil#Homemade#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
રોઝ કેશ્યુ લસ્સી (Rose Cashew Lassi Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiરોઝ કેશ્યુ લસ્સી Wo LASSI Bahot Swadist thi... Ye Lassi Bhi Swadist Hai....Wo Kal Bhi Pas Pas Thi... Wo Aaj Bhi Karib Hai... અમે સ્કૂલ - કૉલેજમાં હતાં ત્યારે ૩ થી ૬ ના શૉ માં Moovie જોઈ "કિશોર " ની રોઝ લસ્સી અવશ્ય પીતા.... હજી પણ એનો સ્વાદ ડાઢમા છે... આજે એ લસ્સી ની યાદ આવી ગઈ.... એકલાં એકલાં બનાવી અને બધ્ધી જ Friends ને ફોન કરી... બતાવી ... બતાવી ને એકલાં એકલાં પી પાડી.. Ketki Dave -
રોઝ લસ્સી
#SRJજૂન સ્પેશ્યલ રેસીપીઉનાળા ની ગરમી માં આ લસ્સી ખુબ જ ઠંડક આપે છે અને પીવા ની બહુ જ મઝા આવે છે. Arpita Shah -
રોઝ એન્ડ ચિયા સીડ લસ્સી (Rose chia seed lassi recipe in Gujarati)
લસ્સી ખુબ જ સ્વાદિષ્ટ પીણું છે જે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની શકે છે. ઉનાળામાં લસ્સી એક રિફ્રેશિંગ ડ્રીંક તરીકે કામ કરે છે. લસ્સી ઘણા બધા અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય. મેં અહીંયા રોઝ સીરપ અને તકમરીયા ઉમેરીને ખૂબ જ સ્વાદિષ્ટ લસ્સી બનાવી છે.#GA4#Week7#buttermilk spicequeen -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 13રોઝ લસ્સીWo LASSI Bahot Swadist thi... Ye Lassi Bhi Swadist Hai....Wo Kal Bhi Pas Pas Thi... Wo Aaj Bhi Karib Hai... અમે સ્કૂલ - કૉલેજમાં હતાં ત્યારે ૩ થી ૬ ના શૉ માં Moovie જોઈ "કિશોર " ની રોઝ લસ્સી અવશ્ય પીતા.... હજી પણ એનો સ્વાદ રાજમા છે... આજે એ લસ્સી ની યાદ આવી ગઈ.... એકલાં એકલાં બનાવી અને બધ્ધી જ Friends ને ફોન કરી... બતાવી ... બતાવી ને એકલાં એકલાં પી પાડી..હાય..... Ketki Dave -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#Summerઉનાળામાં લોકો દહીનું સેવન સૌથી વધારે કરે છે.દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-૨, વિટામીન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વ મળી આવે છે.દહીંની લસ્સી અથવા તો છાશ બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે દહીં ખાવાથી થતા ફાયદા:પેટની ગરમીને દૂર કરેમોઢાના છાલાને દૂર કરેઇમ્યુનીટી સિસ્ટમમાં વધારોપાચન ક્રિયા સારી રાખવામાં કરે છે મદદ Urmi Desai -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#NFR#SRJઅ રીફેશીંગ ડ્રીંક, ઉનાળા માં ખાસ પીવામાં આવે છે. પેટ ને ઠંડક આપે છે અને ઉપવાસ માં પણ પીવા માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
બ્લેક રોઝ મેજીક (Black Rose Magic Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #મોકટેલ# આ મોકટેલ કાળી દ્રાક્ષ અને રોઝ સીરપ તે મજ ગુલકંદ પાવડર નાખી બનાવેલ છે. ગુલકંદ પાવડર ઠંડક આપે છે. Urmi Desai -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
-
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16124727
ટિપ્પણીઓ (11)