દૂધપાક(dudhpaak recipe in gujarati)
Jayshree vithlani @cook_25363405
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મુકો,ત્યારબાદ ચોખા પલાળવા રાખો
- 2
હવે એક ઉબાલ આવે પછી તેમાં પલાળેલા ચોખા ઘી થી કરમોરી ને દૂધ માં ઉમેરો.
- 3
હવે ચોખા ચડે ત્યાં સુધી દૂધ ઉકાળો,ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો,કેસર અને બદામ પિસ્તા નો કતરો ઉમેરો અને થોડી વાર ઉકળવા દો, ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં ઇલાયચી અને જાયફળ ઉમેરો.હવે એક બાઉલ માં ઉમેરી બદામ પિસ્તા થી ગાર્નિશ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13556195



ટિપ્પણીઓ