મગ રસવાળા (moong rasavala recipe in gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમગ
  2. 3 ચમચીલાલ મરચું પાઉડર
  3. ચપટીહળદર
  4. 2/3 ટુકડાગોળ
  5. 1 ચમચીખાંડ
  6. 4-5કોકમ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. વઘાર માટે
  10. 2ચમચા તેલ
  11. 1/4 ચમચી જીરું
  12. 1કાપેલું લીલું મરચું
  13. 1/2 ચમચીવાટેલા આદુ મરચા ની પેસ્ટ
  14. 5-6કળી વાટેલા લસણ
  15. ચપટીહિંગ
  16. 4-5કળી પત્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને બાફી લો કૂકર માં

  2. 2

    એક કડાઈ માં 2 ચમચા તેલ ઉમેરો.. તેલ ગરમ થાય એટલે એમાં લીલું મરચું, લસણ, આદુ મરચા ની પેસ્ટ, જીરું, હિંગ, કળી પત્તા નાખી 1 મિનિટ હલાવી.. મગ ઉમેરી લો.. જરૂર મુજબ પાણી ઉમેરો.. એમાં અપર આપેલા મુજબ મસાલા ઉમેરી લો.. 10 મિનિટ ઉકાળો... કોથમીર થી સર્વ કરો..

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર
Mumbai

Similar Recipes