વેજ. ચીઝ સેન્ડવીચ(veg cheese sandwich recipe in gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#ફટાફટ
#પોસ્ટ૩૮
અત્યાર ના જમાના માં લેડીશ પણ જોબ કરતી હોય છે.જોબ થી થકી ને ઘરે આવે એટલે એમ થાય કે ફટાફટ કૈંક બનીજતી હોય એવી વાનગી બનાવે.તો એમના માટે આ વાનગી બેસ્ટ છે,અને પાછી એકદમ ટેસ્ટી.અત્યાર ના યુગ માં તો વેજિટેબલ પણ બધા ના ઘર માં અવેલેબલ હોય જ છે.તો આ વાનગી બેસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. બ્રેડ પેકેટ
  2. ૧ નંગગાજર
  3. ૨ નંગટામેટા
  4. ૩ નંગડુંગળી
  5. ૧/૨કેપ્સીકમ
  6. લીલાં મરચાં
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. મીઠું ટેસ્ટ મુજબ
  9. ૨ મોટી ચમચીબાંધેલું દહીં
  10. ક્યૂબ ચીઝ
  11. કળી લસણ
  12. બટર
  13. ગ્રીન ચટણી
  14. સર્વ કરવા
  15. ગ્રીન ચટણી
  16. ટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ દહીં ને ૨ કલાક બંધી ને રાખવું.(દહીં ના બદલે મેયોનીસ પણ લય શકાય) બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    પછી બધા જ વેજિટેબલ ને ચોપર માં જીના સુધારી લેવા.પછી તેમાં મીઠું,મરી પાઉડર, દહીં નાખી મિક્સ કરવું.

  3. 3

    પછી બ્રેડ ઉપર બટર લગાડો.તેના ઉપર ગ્રીન ચટણી લગાડવી.

  4. 4

    પછી તેના ઉપર રેડી કરેલ સ્ટફિંગ નાખી,ઉપર થી ચીઝ નાખી અને બીજી બ્રેડ ઢાંકી દો.

  5. 5

    પછી તેને ટોસ્તર માં સેકી લો.અને સોસ,ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes