બટેટાનુ શાક, દહીં તીખારી અને રોટલા(Bateka Nu Shak, Dahi Tikhari Ane Rotla Recipe In Gujarati)

#ફટાફટ
ફટાફટ રેસીપીમાં મહત્તમ સમય ૩૦ મિનિટ છે. તો આજે ટાઇમ જોઈને રુટીન રસોઇ જ બનાવી. ૩૦ મિનિટમાં તો રસોઇ બનાવીને પિક્ચર્સ પણ ક્લીક કરી દીધા.
બટેટાનુ શાક, દહીં તીખારી અને રોટલા(Bateka Nu Shak, Dahi Tikhari Ane Rotla Recipe In Gujarati)
#ફટાફટ
ફટાફટ રેસીપીમાં મહત્તમ સમય ૩૦ મિનિટ છે. તો આજે ટાઇમ જોઈને રુટીન રસોઇ જ બનાવી. ૩૦ મિનિટમાં તો રસોઇ બનાવીને પિક્ચર્સ પણ ક્લીક કરી દીધા.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને સુધારીને મધ્યમ સાઇઝના ટુકડા કરો. કુકરમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે પહેલા મરચામા ઉભી ચીર કરી મરચા તળી લો. હવે મરચા કાઢી જીરા, હીંગ અને લીમડાનો વઘાર કરો. પછી બટેટા નાખો. મીઠું અને હળદર નાંખી હલાવો ધીમા તાપે ચડવા દો.
- 2
દહીં તીખારી માટે.. એક નાના પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં ઘી ઉમેરો. તેલ+ઘી ગરમ થાય એટલે જીરુ, હીંગ, મરચા અને લીમડાના કટકા, લસણની પેસ્ટ વારાફરતી નાખો. બહુ જ સરસ સુગંધ આવશે. હવે ગેસ બંધ કરી તેમાં દહીં, મીઠું, લાલ મરચું નાંખી હલાવો.
- 3
બટેટાના કૂકરમાં બીજા બધા મસાલા નાંખી સરસ હલાવી ૨ મિનિટ પકાવો. રોટલાની તાવડી ગરમ કરવા મૂકી કાથરોટમાં લોટ અને મીઠું નાખો. કૂકરને ઢાંકણ બંધ કરી ૩ વ્હીસલ કરો. રોટલા બનાવવાનું ચાલુ કરી કરો. રોટલા પણ બની જશે અને કૂકરની વ્હીસલ થઇ વધારાની હવા પણ નીકળી જશે. પ્રેઝન્ટેશન પણ સીમ્પલ અને ફટાફટ થઇ જાય એવું જ કર્યું છે.
Similar Recipes
-
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
-
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
કેપ્સીકમનુ શાક(Capsicum Nu Shak Recipe In Gujarati)
#ફટાફટઆજની વર્કિગવુમન કે સુપરમોમના બિઝી શિડ્યુલમાં ઈન્સ્ટન્ટ અને ટેસ્ટી રેસિપીની ખુબ જ ડિમાન્ડ રહે છે. તો એ ડિમાન્ડને પહોચી વળવા આજે હુ એક શાકની રેસિપી લઈને આવી છુ જે ખુબ જ ઝડપથી ફક્ત ૧૦ જ મિનિટમાં બની જાય છે. Ishanee Meghani -
લીલવા નું શાક અને પાલક રોટલા (Lilva Shak Palak Rotla Recipe In Gujarati)
#RC4 લીલવા નું શાક તો બધા બનાવે છે, પરંતુ મેં તેની સાથે કોમ્બિનેશન ના પાલકના રોટલાનો બનાવ્યા છે અમારું પોતાનું ઇનોવેશન છે આફ્ પ્લેટર હેલ્ધી તો છે પરંતુ બનાવવામાં પણ એકદમ સરળ છે તમે બધા ઘરે જરૂરથી ટ્રાય કરજોગ્રીન પ્લેટર Arti Desai -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5# WEEK5# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ એટલે મોજીલા....હરવા-ફરવા ને ખાવાં- પીવા ના શોખીન.....કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે તેમાં કાઠીયાવાડી વાનગી 'દહીં તીખારી'....એકદમ ફટાફટ બની જતી ને સ્વાદ મા પણ તીખી ને ચટપટી સરસ ....કાઠીયાવાડી મેનું હોય અને દહીં તીખારી ન બનાવો/બનાવડાવી એવું બને ...ન જ બને...તો ચાલો આજે હું અહીં દહીં તીખારી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5Week5 આ વાનગી કાઠિયાવાડ ની પારંપરિક વાનગી છે...મોટે ભાગે બાજરીના રોટલા સાથે ખવાતી આ વાનગી હવે આધુનિક સ્વરૂપે રેસ્ટોરન્ટ માં તેમજ લારી - રેંકડી પર મળી રહે છે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે. મૂળ રેસીપીમાં લસણની ચટણી નો તેલમાં વઘાર કરીને દહીં પર પોર કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
ડુંગળી કેપ્સિકમ નું શાક અને જુવાર રોટલા (Dungli Capsicum Shak Jowar Rotla Recipe In Gujarati)
#RC1એકદમ healthy રેસિપિ છે... અને નાના મોટા બધાને ભાવે એવી. જુવારની વાત કરું તો, જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે.શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છેજુવાર અકે અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ છે. Khyati's Kitchen -
કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
#CB5#week5#દહીં_તીખારી#cookpadgujarati આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. Daxa Parmar -
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
#Fam દહીં તીખારી એક ગુજરાતી કાઠિયાવાડી વાનગી છે. જેના બે મેઇન ઘટકો છે દહીં અને લસણ. આ વાનગી ભાખરી, રોટલા, પરાઠા કે ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અમારા ઘરમાં દહીં તીખારી ખીચડી સાથે બધાને ખૂબ જ ભાવે છે. Asmita Rupani -
મિક્સ દાળ અને રોટલા (Mix Dal Rotla Recipe In Gujarati)
#jignaમિક્સ દાળ અને રોટલા એટલે આપડું સાત્વિક ભોજન. કોઈપણ વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ ભોજન ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
દહીં તીખારી(Dahi tikhari recipe in gujarati)
દહીં તીખારી એ એક ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે..ખૂબ જ ઓછા સમય માં બનતી ટેસ્ટી અને સ્પાઈસી ડીશ છે...અને દહીં ને લીધે પ્રોટીન થી ભરપૂર છે.. ઘરે જ્યારે શાકભાજી ન હોઈ તો આ ઝટપટ બનતી ડીશ એક વાર ટ્રાય કરવા જેવી ખરી. KALPA -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
થેપલા પરોઠા પૂરી સાથે આપણે દહીં અને લસણની ચટણી સાથે ખાતા હોઈએ છીએ તો આજે મેં એના બદલે કાઠીયાવાડી દહીં તીખારી બનાવી. Sonal Modha -
અડદ ની દાળ અને બાજરી ના રોટલા(Adad Ni Dal Recipe In Gujarati)
આ ડિશ મારા ફેમિલી માં બધા ની ફેવરીટ છે.ગમે ત્યારે આપો ખૂબ જ હોંશે થી ખાય છે.આ ડિશ ખૂબ જ હેલ્ધી અને ફટાફટ બની પણ જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. . તે શાકની ગરજ સારે છે. માત્ર પાંચ જ મિનિટમાં આપ પણ બનાવો ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારી. Riddhi Dholakia -
-
-
બટાકા નું શાક (Bataka nu shaak recipe in Gujarati)
#GA4#week1મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું છે. તેના માટે પણ મે બટાકા બે કલાક પહેલા બાફી લીધાં હતાં અને ફિજ માં મુકી દીધા હતા. આમ કરવાથી શાક માં તેલ છુટશે.પાણી પૂરી માટે પણ હું આ જ ટીપ ફોલો કરુ છું જેથી બટાકા નો માવો ચીકણો નથી થતો. જો ટાઇમ હોય તો સવારે જ બાફી લવ છું. Shital -
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે Rachana Sagala -
-
ઓળા ના રોટલા (Ora Rotla Recipe In Gujarati)
#WLD#MBR6Week 6 આ વાનગી એક અખતરો અથવા ફ્યુઝન કહી શકાય... કંઈક નવું બનાવવાનું મન થયું એટલે આંખો બંધ કરી કલ્પના કરી.. પછી આઈડિયા આવ્યો એટલે તરત અમલમાં મૂકી ને પોતાના મનગમતા સ્વાદ પ્રમાણે નવી વાનગી બનાવી ને ઘરમાં સૌને ચખાડી... બધાં ને ખૂબ ભાવી...જરૂર ટ્રાય કરજો..😋👍 Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (12)