દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
# WEEK5
# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ
ગુજરાતીઓ એટલે મોજીલા....હરવા-ફરવા ને ખાવાં- પીવા ના શોખીન.....કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે તેમાં કાઠીયાવાડી વાનગી 'દહીં તીખારી'....એકદમ ફટાફટ બની જતી ને સ્વાદ મા પણ તીખી ને ચટપટી સરસ ....કાઠીયાવાડી મેનું હોય અને દહીં તીખારી ન બનાવો/બનાવડાવી એવું બને ...ન જ બને...તો ચાલો આજે હું અહીં દહીં તીખારી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે.
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5
# WEEK5
# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ
ગુજરાતીઓ એટલે મોજીલા....હરવા-ફરવા ને ખાવાં- પીવા ના શોખીન.....કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે તેમાં કાઠીયાવાડી વાનગી 'દહીં તીખારી'....એકદમ ફટાફટ બની જતી ને સ્વાદ મા પણ તીખી ને ચટપટી સરસ ....કાઠીયાવાડી મેનું હોય અને દહીં તીખારી ન બનાવો/બનાવડાવી એવું બને ...ન જ બને...તો ચાલો આજે હું અહીં દહીં તીખારી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
: ચટણી :
સૌથી પહેલા એક ખાંયણી માં લસણ ને વાટી લો,તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને સરસ ખાંડી લો. - 2
હવે,પેન માં તેલ ગરમ કરી તેમાં હીંગ ને લસણ ની ચટણી ઉમેરી ને મધ્યમ આંચ પર સાંતળો પછી તેમાં હળદર પાઉડર, ધાણાજીરુ, શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને મસાલા ને તેલ માં સાંતળી લો.
- 3
પછી તેમાં જાડું અને મોળું દહીં ઉમેરી ને ફટાફટ મસાલા સાથે હલાવી ને ગેસ બંધ કરી ને બાઉલમાં કાઢી લઈ અને આ તૈયાર કરેલ દહીં તીખારી ને કોથમીર થી શણગારી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
#Fam દહીં તીખારી એક ગુજરાતી કાઠિયાવાડી વાનગી છે. જેના બે મેઇન ઘટકો છે દહીં અને લસણ. આ વાનગી ભાખરી, રોટલા, પરાઠા કે ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અમારા ઘરમાં દહીં તીખારી ખીચડી સાથે બધાને ખૂબ જ ભાવે છે. Asmita Rupani -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે Rachana Sagala -
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#ઇબુક૧#૩૮કાઠિયાવાડ ની પ્રખ્યાત દહીં તીખારી થી આપણે સૌ જાણકાર છીએ જ. કાચી કઢી ના નામ થી પણ જાણીતી આ દહીં તીખારી ધાબા માં અચૂક હોઈ જ છે. તીખું તમતમતું ,તેલ થી ભરપૂર દહીં તીખારી શાક ની ગરજ સારે છે. Deepa Rupani -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ફોટો જોઇને વિચારમાં પડી ગયા હશો કે દહીં તીખારી તો રેડ હોય..હા આજ મેને કુછ હટકે ઓર હેલ્ધી દહીં તીખારી બનાઈ હૈ તો પૂરી રેસીપી દેખના ઔર બનાના ભી..હેલ્ધી ઓર ટેસ્ટી ભી હૈ Sonal Karia -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તિખારી એક કાઠીયાવાડી તરીકે ઓળખાય છેવઘારીયુ દહીં પણ કહેવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
-
દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
#વિકમિલ૧#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ4દહીં તીખારી એ સૌરાષ્ટ્ર/કાઠિયાવાડ ની ખાસ વાનગી છે જે હાઈ વે ની હોટલ માં તો ખાસ મળે છે. "કાચી કઢી" થી પણ ઓળખાતી આ વાનગી એટલી સ્વાદિષ્ટ અને તીખી તમતી હોઈ છે કે તમે તેને ભાખરી, રોટલા સાથે પણ ખાઓ તો શાક ની જરૂર પડતી નથી.આ માટે દહીં એકદમ ઘટ્ટ હોવું જરૂરી છે જો ઘટ્ટ ના હોય તો કપડાં માં બાંધી વધારા નું પાણી નિતારી ઘટ્ટ બનાવવું. Deepa Rupani -
કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
#CB5#week5#દહીં_તીખારી#cookpadgujarati આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. Daxa Parmar -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
થેપલા પરોઠા પૂરી સાથે આપણે દહીં અને લસણની ચટણી સાથે ખાતા હોઈએ છીએ તો આજે મેં એના બદલે કાઠીયાવાડી દહીં તીખારી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5દહીં તીખારી એ વઘારેલું દહીં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે આપણે રોટલા સાથે આપણી અવેજીમાં લઈ શકીએ છીએ તેમજ ઢોકળા સાથે ચટણી અવેજીમાં પણ લઈ શકીએ છીએ Ankita Tank Parmar -
-
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
દહીં તીખારી(dahi tikhari recipe in gujarati)
#ફટાફટ વરસાદ ની મોસમ છે રોટલા સાથે તીખુ તમતમતુ ખાવા ની ઈચ્છા થઈ ગઈ ઝટપટ બનાવો આ દહીં તીખારી Maya Purohit -
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે. Harita Mendha -
કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ દહીં તીખારી (Kathiyawadi Dhaba Style Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week 5 Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (5)