મેથી ના ઢેબરા(Methi Na Dhebara Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
મેથી ના ઢેબરા(Methi Na Dhebara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બાજરીનોલૉટ લસણની પેસ્ટ મેથીની ભાજી તલ મીઠું નેબધો મસાલો નાખવાનું પછી મિક્સ કરી ને ચકલાપર ઓટામણ લૉટ લય પરોઠા જેવા વણી તવીમા તેલ નાખી બંને બાજુ સેકીલેવા તો જલદી તૈયાર ઢેબરા ને દહીં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
-
-
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4#week2હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા હું તમારી સાથે થેપલા પણ લસણીયા જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Nipa Parin Mehta -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી લીલી કે સુકી કોઈ પણ શિયાળામાં ખાસ ખાવી જોઈએ.. તેમાં ફાયબર હોવાથી આંતરડા સાફ થાય..,આયૅન હોવાથી શક્તિ મળે નબળાઈ દૂર થાય.. હ્દય ને મજબુત બનાવે.. સ્કિન પ્રોબ્લેમ દુર થાય.. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કરે છે.. Sunita Vaghela -
-
-
-
બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
#BW#methibajradhebra#bajramethiparatha#pearlmillet#winterspecial#dhebra#cookpadgujarati Mamta Pandya -
-
-
મેથી ના પરોઠાં(Methi na parotha Recipe in gujarati)
શિયાળામાં મેથી ખુબ જ સરસ મળે.. લીલી ભાજી ખાવાથી આપણા શરીર ને અઢળક લાભ મળે છે.આખ,વાળ અને ત્વચા માટે મેથી,સુવા,પાલક, તાંદલજા ની ભાજી ખુબ જ ખાવી જોઈએ.. મેથીના પરોઠાં બનાવી ને સાત થી આઠ દિવસ સુધી રાખી મુકો તો ય બગડતા નથી.. Sunita Vaghela -
મેથી જુવાર બાજરીના ઢેબરા (methi juvar bajri na dhebra recipe in Gujarati)
Emojis day special dish😍😍😘😘😋😛#સુપરશેફ2#લોટબાળકો ને કંઈક અલગ અલગ વિથ ફન વાળી ડિશ બનાવીને આપીએ તો તે હોંશે હોંશે ખાય છે અને સાથે પૌષ્ટિક તત્વો પણ મળી જાય છે એટલે જ આજ વર્લ્ડ ઇમોજી ડે'ના દિવસે હું લઈ ને આવી છું મેથી જુવાર બાજરીના ઢેબરા Tasty Food With Bhavisha -
-
-
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19#methiથેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ ઢેબરા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
-
-
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565489
ટિપ્પણીઓ (2)