કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

🎊 રેસીપી 62.
અચાનક જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે રવો આપણા ઘરમાં હોય જ એટલે કોઈ પણ મહેમાન આવે કે મન થાય ત્યારે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય.

🎊 રેસીપી 62.
અચાનક જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે રવો આપણા ઘરમાં હોય જ એટલે કોઈ પણ મહેમાન આવે કે મન થાય ત્યારે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1વાટકો જીણો રવો
  2. 1વાટકો ખાટું દહીં
  3. 1 ચમચીપીસેલા મરચા
  4. 1પેકેટ ઈનો
  5. પ્રમાણસર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    એક વાસણમાં ઝીણો રવો ચાલીને લેવો,અને તેમાં એક વાટકો દહીં નાખી ને જરૂર મુજબ પાણી નાખીને રવો પલાળી દેવો.10 મિનિટ ઢાંકીને રેસ્ટ કરવા મૂકવું.

    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    10 મિનિટમાં રવો પલળી જાય,એટલે ચમચાથી બરાબર હલાવી,મરચાની પેસ્ટ, તથા મીઠું પ્રમાણસર નાખવું. અને ગેસ ઉપર ઢોકળા મુકવા વાસણ મૂકો,અને થાળીને તેલથી ગ્રીસ કરીને ગરમ મુકવી.

    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી ગરમ થઇ જાય એટલે,ખીરામાં ઈનો નું પેકેટ નાખી,અને એકદમ હલાવી પ્લફી હલકુ થાય, એટલે થાળીમાં રેડી દેવું, અને ઉપર લાલ મરચું, અથવા મરીનો ભૂકો, અથવા કોથમીર નાખીને, દસ મિનિટ માટે બફાવા દેવુ.

    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમા ગરમ રવા ઢોકળા ને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.મેથી મસાલા સાથે,ગ્રીન ચટણી સાથે, દહીં સાથે,તથા સોસ સાથે સર્વ કરવું.

    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર September 05, 2020 15:20
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
September 05, 2020 17:27
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રીમ રોલ(Cream Roll Recipe In Gujarati)
  2. વેજ લઝાનીયા (veg.lasagna recipe in gujarati
  3. વડા પાવ ચટણી (Dry garlic chutney recipe in Gujarati)
  4. હોમ મેડ ઓરેન્જ જેલી ડીલાઇટ(home made orange jelly delight recipe in gujarati)
  5. 😋🧈હોમમેઇડ અમુલ બટર🧈😋 (Homemade Amul Butter Recipe in Gujarati)
  1. વર્મીસીલી ડિલાઇટ (Vermicelli Delight recipe in Gujarati)
  2. (કપુરીયા)(kpuriya recipe in gujarati)
  3. ભરેલા રીંગણ બટેટા નુ શાક
  4. ઓટસ કટલેટ(oats cutlet recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13575867
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close