કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ બટેટા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ બટેટા નુ શાક

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#ફટાફટ
મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે

#ફટાફટ
મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે

વધુ વાંચો

ભરેલા રીંગણ બટેટા નુ શાક

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#ફટાફટ
મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે

#ફટાફટ
મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 4 નંગરીંગણ (રવૈયા)
  2. 5-6 નંગનાના બટેટા
  3. 3ચમચા તેલ
  4. 1/2રાઈ
  5. ચપટીક હીંગ
  6. 1/2જીરૂ
  7. પાણી જરૂર મુજબ
  8. 2 ચમચીખાંડ ઓફસનલ
  9. 1 નંગસુકુ લાલ મરચુ
  10. 1 વાટકીશીંગ નો ભુકો
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીકિચન કીંગ મસાલો
  13. 1/2 ચમચીહળદર
  14. 4 નાની ચમચીલાલ મરચુ પાઉડર
  15. 1/2 વાટકીનાની ધાણાજીરૂ પાઉડર
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. 1/2લીંબુ નો રસ
  18. 12-15કળી લસણ /લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવૈયા,બટેટા ને ધોઈલો બટેટા ની છાલ ઉતારી વચ્ચે થી કાપા કરી રવૈયા ના ડીટીયા કાઢી લો

    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણ ફોલી તેની ચટણી બનાવી શીંગ નો ભુકો કરી બાઉલ મા લઈ થોડુ તેલ નાખી મિકસ કરો

    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બટેટા,રવૈયા,ભરી કુકર મા તેલ ગરમ થાય એટલે રાઈ,જીરૂ,હીંગ,મરચુ,લસણ ની ચટણીનાખી વધાર કરી થોડીવાર તેલમા સાતણવા દો ગેસ ધીમો જ રાખવો

    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણ બટેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડીવાર પછી પાણી નાખી કુકર બંધ કરી વીશલ વગાડો ગેસ બંધ કરી કુકર ને થંડુ થવા દો પછી એક બાઉલ મા લઈ ગરમ ગરમ સવ કરો

  5. 5

    આ શાક ને રોટલી,રોટલા,ભાત,ખીચડી સાથે સવ કરી શકાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર September 05, 2020 15:21
#જુનાગઢ

ટિપ્પણીઓ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
September 05, 2020 17:34
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રીમ રોલ(Cream Roll Recipe In Gujarati)
  2. વેજ લઝાનીયા (veg.lasagna recipe in gujarati
  3. વડા પાવ ચટણી (Dry garlic chutney recipe in Gujarati)
  4. હોમ મેડ ઓરેન્જ જેલી ડીલાઇટ(home made orange jelly delight recipe in gujarati)
  5. 😋🧈હોમમેઇડ અમુલ બટર🧈😋 (Homemade Amul Butter Recipe in Gujarati)
  1. (કપુરીયા)(kpuriya recipe in gujarati)
  2. રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati)
  3. ઓટસ કટલેટ(oats cutlet recipe in gujarati)
  4. દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13567316
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close