કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ફટાફટ.
#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટ
શનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે

#ફટાફટ.
#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટ
શનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે

વધુ વાંચો

દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ફટાફટ.
#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટ
શનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે

#ફટાફટ.
#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટ
શનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25,30મીનીટ
4 વ્યકિત
  1. 2 વાટકીહાન્ડવા ના લોટ(1 વાટકી ચોખા+1/2ચણા દાળ+1/2 તુવેર દાળ)
  2. 1/2 વાટકીઘંઉ ના કકરા લોટ
  3. 1 વાટકીદહીં
  4. 1 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  5. 1/4વાટકી.ગોળ
  6. 1 ચમચીફુટ સાલ્ટ(ઈનો)
  7. 1/2 ચમચીહળદરપાઉડર
  8. રાઈ,જીરુ કરી પત્તા તલ,લીલા મરચા વઘાર માટે
  9. તેલ.વઘાર માટે જરુરત પ્રમાણે
  10. 500 ગ્રામદુધી ની છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25,30મીનીટ
  1. 1

    એક વાસણ મા દુધી ની છીણ બધી સામગ્રી ભેગી કરી ને લોટ બાન્ધી લેવાના, જરુરત પડે તો પાણી લેવાના.,દહીં અને દુધી થી લોટ બન્ધાઈ જાય છે. મિશ્રણ મા ફુટ સાલટ મિકસ કરો અને હથેલી વડે મુઠીયા વાળી લો.

  2. 2

    સ્ટીમાર કે ઢોકળિયા મા પાણી ઉકળવા મુકી દો. જાળી વાળી પ્લેટ મુકી ને મુઠિયા ને બાફવા મુકો સ્ટીમર ના ઢાકંણ બંદ કરી દો. મીડીયમ ગૈસ પા ૨૦મીનીટ મા બફાઈ ને કુક થઈ જાય છે. નીચે ઉતારી ને ઠંડા કરી ને પીસ કરી લો

  3. 3

    કઢાઈ મા તેલ ગરમ કરી ને રાઇ,મરચા,તલ,કરી પત્તા ના વઘાર કરી ને મુઠીયા ના પીસ એડ કરી ચલાવો શેકી ને પ્લેટ મા સર્વ કરો.

    દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે 20,25 મીનીટ મા બનતા દુધી ના મુઠીયા નાસ્તા, સ્નેકસ,લંચ,ડીનર મા ફટાફટ બનાવી ને વીકેન્ટ એન્જાય કરો્

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર September 05, 2020 15:26
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
September 06, 2020 03:22
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રીમ રોલ(Cream Roll Recipe In Gujarati)
  2. વેજ લઝાનીયા (veg.lasagna recipe in gujarati
  3. વડા પાવ ચટણી (Dry garlic chutney recipe in Gujarati)
  4. હોમ મેડ ઓરેન્જ જેલી ડીલાઇટ(home made orange jelly delight recipe in gujarati)
  5. 😋🧈હોમમેઇડ અમુલ બટર🧈😋 (Homemade Amul Butter Recipe in Gujarati)
  1. ભરેલા રીંગણ બટેટા નુ શાક
  2. ઓટસ કટલેટ(oats cutlet recipe in gujarati)
  3. સેવઉસળ (sev usal recipe in gujarati)
  4. ઘૂઘરા(ghughra recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13575901
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close