ઉપમા(upma recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૦૦ગ્રામ રવો
  2. ડુંગળી
  3. થોડાલીલા ધાણા
  4. ૧૦૦ મલિગ્રામ છાસ
  5. લીલા મરચા
  6. ૧ ચમચીરાઈ
  7. ૧/૨ ચમચીજીરું
  8. આખું લાલ મરચું
  9. ૪થી૫ મીઠા લીમડાના પાન
  10. ૧ ચમચીખાંડ
  11. જરૂર મુજબ મીઠું
  12. ૪ ચમચીતેલ
  13. ૨ ચમચીઘી
  14. ૨ ચમચીઅડદ ની દાળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો, તેમાં રવો નાખી શેકો,શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કઢી મૂકો

  2. 2

    એજ કડાઈમાં તેલ નાખી,લીમડા ના પાન,અડદ ની દાળ,રાઈ,જીરું,હિંગ, હળદર નાખી વઘાર કરો,

  3. 3

    હવે તેમાં સમારેલી ડુંગળી નાખો અને સાંતળો

  4. 4

    તેમાં રવો નાખી,અને છાસ નાખી હલાવો,જરૂર મુજબ પાણી પણ નાખી શકાય,

  5. 5

    હવે તેમાં થોડું ઘી નાખી થોડું જાડું થાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો,

  6. 6

    એક સર્વિંગ ડિશ માં ઉપમા નાખો અને લીલા ધાણા થી સર્વ કરો,તૈયાર છે હેલ્ધી અને નાની ભૂખ મટાડ તો ફટાફટ બનતો નાસ્તો.

  7. 7

    તેમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Shailesh Ved
Sunita Shailesh Ved @cook_25284469
પર
Bhuj

Similar Recipes