ઉપમા (Upma Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 લોકો
  1. 2 ચમચીઘી
  2. 2 કપરવો
  3. 2ડુંગળી
  4. 2ગાજર
  5. 1કેપ્સીકમ
  6. 2લીલા મરચા
  7. 1 ટુકડોઆદુ
  8. 3 ચમચીતેલ વઘાર માટે
  9. રાઈ
  10. જીરું
  11. અડદ દાળ
  12. 1 ચમચીદહીં
  13. 1 ચમચીખાંડ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પાણી જરૂર મુજબ
  16. કાજુ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    રવા ની ઘી માં શેકી લો,અને સાઇડ માં મૂકી દો

  2. 2

    શાકભાજી સમારી ને તૈયાર કરો

  3. 3

    એક પેન માં તેલ લઇ તેમાં રાઈ જીરું અને અડદ ની દાળ નો વઘાર કરી તેમાં ડુંગળી સાંતળી લો અને લીલા મરચા પણ ઉમેરી દો.

  4. 4

    હવે તેમાં શાકભાજી પણ ઉમેરી દો અને સાંતળી દો,ત્યારબાદ શેકેલ રવો ઉમેરી દો અને હલાવો.હવે તેમાં 4 કપ પાણી અને થોડું દહીં ઉમેરો

  5. 5

    મિક્સ કરો ઉપમા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ (5)

Similar Recipes