ઉપમા (Upma Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#GA4 #Week5 #upma
આ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે.

ઉપમા (Upma Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week5 #upma
આ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1+1/2 વાટકી સોજી
  2. 1/2 ચમચીરાઈ
  3. 1/2 ચમચીજીરૂ
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીઘી
  6. 1ડુંગળી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચીઅડદ ની દાળ
  9. 2 ચમચીસીંગદાણા
  10. 5-7મીઠા લીમડાના પાન
  11. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોજી ને કઢાઈ માં લઇ કોરો શેકી લેવો. પછી તેને એક ડિશ માં કાઢી લો.

  2. 2

    ડુંગળી ને બારીક સમારી લો. કઢાઈ મે તેલ મૂકી તેમાં રાઈ અને જીરૂ ઉમેરી તતડી જાય એટલે અડદ ની દાળ અને શીંગ દાણા ઉમેરી શેકી લો.

  3. 3

    હવે મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ના ટુકડા ઉમેરી દો. સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો.

  4. 4

    હવે શેકેલો રવો/સોજી ઉમેરી મિક્સ કરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો. બીજી બાજુ ગેસ પર પાણી ગરમ કરવા મૂકવું.

  5. 5

    પાણી ઉકળી રહે એટલે તેને સોજી માં ઉમેરી તરત મિક્સ કરી લો જેથી ગાંઠા ના રહે.

  6. 6

    સોજી ચઢી જાય અને બધું પાણી શોષાઈ જાય એટલે છેલ્લે એક ચમચી ઘી ઉમેરી મિક્સ કરી દો.

  7. 7

    ઉપર લીંબુ નીચોવી થોડી કોથમીર ભભરાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes