ઉપમા (Upma Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ સોજી
  2. ડુંગળી
  3. ટામેટું
  4. ૧/૨કેપ્સિકમ
  5. ગાજર
  6. લીલા મરચા
  7. ચમચો તેલ
  8. ૧ ચમચીઅડદ ની દાળ
  9. ૧ ચમચીરાઈ
  10. /૬ પાન મીઠા લીમડા ના
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. બાઉલ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં સોજી લઈ તેને કોરી શેકવી.એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું.બધા વેજિસ સમારવા.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને અડદ ની દાળ નો વઘાર કરી ડુંગળી નાખી ડુંગળી થોડી સંતળાય પછી તેમાં લીમડા ના પાન અને બધા વેજિસ નાખવા.

  3. 3

    વેજિસ ૨ મિનિટ સાંતળી ને સોજી, મીઠું અને ગરમ પાણી નાખવું.બધું પાણી શોષાઈ જાય અને સુજી ફૂલી ને ડબલ થાય પછી ગેસ બંધ કરવો.

  4. 4

    તૈયાર છે ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes