બ્રેડ કટોરી પીઝા (Bread Katori Pizza Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બાળકોને પીઝા બહું જ ભાવે એટલે તમે અલગ અલગ રીતે પીઝા બનાવી આપીએ તો હોંશ થી ખાય છે.
#ફટાફટ

બ્રેડ કટોરી પીઝા (Bread Katori Pizza Recipe In Gujarati)

બાળકોને પીઝા બહું જ ભાવે એટલે તમે અલગ અલગ રીતે પીઝા બનાવી આપીએ તો હોંશ થી ખાય છે.
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7-8 નંગ સ્લાઈસ બ્રેડ
  2. 1 નંગકેપ્સીકમ
  3. 2 નંગડુંગળી
  4. 1 નંગટમેટું
  5. 4 ચમચીસ્વીટ કોર્ન
  6. 2 ક્યુબ ચીઝ
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીમિક્સ હબઝ
  10. 1 ચમચીમરી પાઉડર
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 3 ચમચીબટર
  13. જરૂર મુજબ ટમેટો કેચપ
  14. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી કેપ્સીકમ ટામેટાં ઝીણુસમારી લો.કોનૅને બાફી લો બ્રેડ ની કિનારી કાપી વેલણથી વણી લો વાટકી મૂકી ગોળાકાર કાપીલો.

  2. 2

    ડુંગળી કેપ્સીકમ ટામેટાં કોનૅ મિક્સ કરી લો તેમાં મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ મરી પાઉડર મિક્સ કરી ઉપર ચીઝ નાખી હલાવી લો.

  3. 3

    ગોળકાપેલી બ્રેડને બટર લગાવી પીઝા સોસ લગાડી કટોરી માં ગોઠવી ઉપર બનાવેલું સ્ટફિંગ ભરી ઉપર ચીઝ ખમણીતેને આઠ મિનિટ બેક કરી લો.

  4. 4

    ખમણેલું ચીઝ મેલ્ટ થાય પછી ઉપર મિક્સ હર્બ્સ ભભરાવી ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes