લેફ્ટ ઓવર રોટી ના સમોસા(Roti Samosa Recipe In Gujarati)

Roshani patel
Roshani patel @cook_24955002

રોટી ના સમોસા ફટાફટ બનતી વાનગી છે લેફ્ટ ઓવેર રોટી માંથી બનતા હોવાથી તેમાં બનાવતા વાર લગતી નથી ખાલી મસાલો જ બનવાનો રે છે
#ફટાફટ

લેફ્ટ ઓવર રોટી ના સમોસા(Roti Samosa Recipe In Gujarati)

રોટી ના સમોસા ફટાફટ બનતી વાનગી છે લેફ્ટ ઓવેર રોટી માંથી બનતા હોવાથી તેમાં બનાવતા વાર લગતી નથી ખાલી મસાલો જ બનવાનો રે છે
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25  મીનીટ
5 વ્યક્તિ
  1. 4 નંગબાફેલા બટેટા
  2. 200 ગ્રામસેવ
  3. 3 નંગજીણી સમારેલી ડુંગળી
  4. 2 નંગટામેટા જીણા સમારેલી
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1 ચમચીલીંબુ
  10. 1 ચમચીખાંડ
  11. જરૂર મુજબ તેલ સમોસા સેલો ફ્રાઇ કરવા
  12. 7 નંગલેફ્ટ ઓવેર રોટી
  13. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  14. જરૂર મુજબ સેવ

રાંધવાની સૂચનાઓ

25  મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી તેને મસળી લો

  2. 2

    એક કડાઈ મા તેલ મૂકી ડુંગળી ટામેટા. આડું મરચું. સાંતળી લેવા

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું ગરમ મસાલો હળદર. લાલમરચું. લીંબુ. ખાંડ. નાખી હલાવી તેમાં બાફેલા બટેટા નો માવો નાખી મસાલો તૈયાર કરવો

  4. 4

    રોટી ને બને બાજુ વાડી ને તેમાં મસાલો ભરવો સેવ લગાવી

  5. 5

    ત્યારબાદ લોઢી મા તેલ લગાવી સમોસા બને બાજુ સેલો ફ્રાય કરવા તો ત્યાર છે લેફ્ટ ઓવેર રોટી સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshani patel
Roshani patel @cook_24955002
પર

Similar Recipes