દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં નીચે પાણી નાંખી તેમાં દૂધ નાંખી દૂધ ઉકળવા મૂકો.દૂધ ને થોડી થોડી વારે હલાવતા રહેવું. દૂધ ઉકળવા લાગે એટલે 5 મિનિટ પછી ચોખા ઉમેરી(ચોખા થોડી વાર પલાળી રાખવા) ઉકળવા દો. હવે દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં 3-4 પલાળેલી બદામ ની પેસ્ટ ઉમેરો.(પેસ્ટ માટે પલાળેલી બદામ મા 2 ચમચી ગરમ દૂધ નાંખી પીસી લેવું)
- 2
બદામની પેસ્ટ નાખવાથી દૂધપાક સરસ ઘટ્ટ અને ટેસ્ટી બને છે.કલર પણ સરસ આવે છે. હવે ચોખા ચડી જાય એટલે તેમાં સ્વાદ મુજબ ખાંડ નાંખી દૂધ ઉકળવા દો. દૂધ સરસ ઘટ્ટ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર,ચારોલી અને બદામની કતરણ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે સવૅ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SSR#શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક Amita Soni -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
દૂધપાક (Doodhpak Recipe in Gujarati)
આજે અમાસ છેલ્લુ શ્રાદ્ધ એટલે દુધપાક બનાવ્યો , બધાને ભાવે પણ વધારે ભાવે એટલે ઘણી વાર બનાવ્યો ,દૂધપાક હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી છે, ખાંડ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને દૂધપાક બનાવી શકાય અને બાળકોને પણ આપી શકાય. Nidhi Desai -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr*ચંદ્ર નું આધિપત્ય દૂધ હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીર બનાવવા માં આવે છે અને એટલે જ દૂધ નું મહત્વ છે.*સ્વર્ગ માં ટિફિન વ્યવસ્થા ન હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક રૂપે પિતૃઓને સંતૃસ્ટ કરાય છે. Dipika Suthar -
દૂધપાક
#mr#doodhpak#દૂધપાક#cookpadindia#cookpadgujaratiભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે. ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે. એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે. મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે. હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#દૂધપાકખાસ કરીને શ્રાદ્ધ માં બનતી વાનગી છે પણ મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે અવાર નવાર બને .... Khyati's Kitchen -
-
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક.(Doodhpak Recipe in Gujarati)
#mrPost 2 દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ક્રિમી અને ઘટ્ટ દૂધપાક બનાવો.કૂકર માં ઓછી મહેનત અને ઓછા સમયમાં દૂધપાક બનાવો.મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી દૂધપાક બને છે જે ખાવા ની ખૂબ મજા આવશે.જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાદ્ધ માં દૂધપાક બધા ને ત્યાં બનતો જ હોય છે ને એને બનાવવામાં ખૂબ સમય લાગે છે , પણ આજે આપણે દૂધપાક કુકર માં બનાવીશું એ પણ ફક્ત 5 મિનિટ માં ... તમે પણ ટ્રાય કરી ને ફોટો કમેન્ટ માં મૂકી જણાવજો 🙏https://youtu.be/nHWPNvP0bsQ Manisha Kanzariya -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
"દૂધપાક"(dudhpaka recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસઅથવાદાળદૂધપાક એ પરંપરાગત વાનગી છે.અને ખાસ કરીને બળેવને દિવસે જનોઈ બદલાતી હોવાથી તે દિવસે દૂધની વાનગી બનાવવામાં આવે છે.એટલે ખાસ દૂધપાક બનાવવામાં આવે છે.હવે જોકે ફાસ્ટયુગ હોવાથી જલ્દીથી બનતી વાનગી બનાવવામાં આવે છે પરંતુ અમારે બળેવ એટલે દિવાળી પવૅ મનાતું હોવાથી મેં પરંપરાગત અને એ પણ ચુલા પર જ પ્રાચીન પધ્ધતિથી બનાવ્યો દૂધપાક એ રેશિપી આપને બતાવીશ.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
દૂધપાક(Doodhpak recipe In Gujarati)
#ટ્રેડિંગઆયુર્વેદ મુજબ ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુ નો અંત અને શરદઋતુ નો પ્રારંભ દિવસે ગરમી અને રાતે ઠંડક એટલે માંદગી ની શક્યતા વધી જાય..આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફનાશક સાબિત થાય છે...ભાદરવા માં ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ માં તાપમાન માં વિષમતા હોય છે તેવા સમયે રોગો ના શમન ને અટકાવવા દૂધપાક મદદ રૂપ થાય છે... Twinkal Kalpesh Kabrawala -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક વીથ માલપુવા (dudhpaak with malpuva recipe in gujarati)
#ટ્રેડીંગદૂધપાક એ શ્રાદ્ધ મા બનાવવાનું વિશેષ મહત્વ છે,દૂધપાક સાથે માલપુડા ખવાય છે. Tejal Hitesh Gandhi -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપીસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : દૂધપાકશ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે. Sonal Modha -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
Happy cookingદૂધપાક ( ખીર ) એ નાના મોટા બધાને પસંદ હોય છે.અને અત્યારે શ્રાધ્ધ પક્ષ ચાલુ છે અને તેમાં દૂધપાક બનાવવાનૂ મહાત્મય હોય છે. Minal Rahul Bhakta -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી રેસીપી જે વિસરતી જાય છે.પહેલા કોઇ પણ પ્રસંગ હોય તો સ્વીટમાં દુધપાક જરૂર બનતો આ દૂધપાક બનાવવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. આ દૂધપાક પૂરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની દૂધપાક ની રેસીપી આપણે શરૂ કરીએ. Nayana Pandya
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13629529
ટિપ્પણીઓ (4)