દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Khyati's Kitchen @khana8099
ખાસ કરીને શ્રાદ્ધ માં બનતી વાનગી છે પણ મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે અવાર નવાર બને ....
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
ખાસ કરીને શ્રાદ્ધ માં બનતી વાનગી છે પણ મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે અવાર નવાર બને ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધને ગેસ પર ગરમ કરવા મુકો અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી ગેસ ધીમો કરી હલાવતા રહો.
- 2
ઉકળતા દૂધમાં ૧૫ મિનિટ સુધી પલાળેલા બાસમતી ચોખા નાખીને હલાવવું. ચોખા ચઢવા આવે એટલે તેમાં ખાંડ નાખી દેવી અને સાથે કેસર પણ નાખી દેવું અને હલાવતા રહેવું.
- 3
પછી તેમાં ઇલાયચી અને ડ્રાય ફ્રુટ નાખીને હલાવો. પછી ગેસ બંધ કરીને ઠંડુ પડવા દો. પછી તેને ફ્રિજમાં મૂકીને ઠંડુ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr*ચંદ્ર નું આધિપત્ય દૂધ હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીર બનાવવા માં આવે છે અને એટલે જ દૂધ નું મહત્વ છે.*સ્વર્ગ માં ટિફિન વ્યવસ્થા ન હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક રૂપે પિતૃઓને સંતૃસ્ટ કરાય છે. Dipika Suthar -
દૂધપાક (Doodhpak Recipe in Gujarati)
આજે અમાસ છેલ્લુ શ્રાદ્ધ એટલે દુધપાક બનાવ્યો , બધાને ભાવે પણ વધારે ભાવે એટલે ઘણી વાર બનાવ્યો ,દૂધપાક હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી છે, ખાંડ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને દૂધપાક બનાવી શકાય અને બાળકોને પણ આપી શકાય. Nidhi Desai -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
શ્રાદ્ધ પક્ષ માં ખીર અને દૂધપાક અવાર-નવાર બને. આજે ખીર બનાવી છે. #mr Dr. Pushpa Dixit -
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#CF ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Nita Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ટ્રેડિંગ વાનગી આજે મારા સાસુ નું શ્રાધ્ધ છે,એટલે દૂધપાક બનાવ્યો છે . Bhavnaben Adhiya -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#milkઆ દૂધપાક જમણવાર માં લોકપ્રિય મિષ્ટાન છે. આ દૂધપાક નું નામ સાંભળી ને મો માં પાણી આવી જાય છે. Kiran Jataniya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપીસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : દૂધપાકશ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે. Sonal Modha -
-
દૂધ પાક (Doodhpak recipe in Gujarati)
#સાઈડકોઈ મહેમાન આવે અને ઠંડી જેવી મોસમ હોય ત્યારે દૂધપાક પૂરી બનાવી એ તો ખાવા ની ખૂબજ આવે છે મારા ઘરે અવાર-નવાર બને છે અને મારા બાળકોને દૂધપાક ખૂબ જ ભાવે છે. Komal Batavia -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeદૂધ પાક એ એક જુની વાનગી છે. જે દૂધ માથી બનાવવા મા આવેછે.જે હેલ્ધી અને ટેસ્ટી છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાકએ દૂધ માં થી બનતી મીઠી વાનગી છે જેને તહેવાર માં બધા ની ઘેર બનાવતા હોય છે પણ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે મન થાય એટલે બની જાય એટલે આજે એની રેસિપી શેર કરું છું Jinkal Sinha -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેનિ્ડંગ#મીઠાઈ#sweet#trendingભાદરવો મહિનો એટલે શ્રાદ્ધનો મહિનો. શ્રાદ્ધ શરૂ થાય એટલે દૂધપાકની સીઝન શરૂ થાય એવું કહી શકાય. આમ તો દૂધપાક બનાવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી, પણ મોટા ભાગે શ્રાદ્ધમાં દૂધપાક-વડા અને પૂરીનું કોમ્બિનેશન જોવા મળતું હોય છે. તો ચાલો આજે દૂધપાક બનાવવાની રીત જાણીએ. Chhatbarshweta -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
-
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
-
કસ્ટર્ડ પિસ્તા દૂધપાક (Custrd pista dudhpaak recipe in gujarati)
#ટ્રેડિંગઅત્યારે શ્રાદ્ધ ચાલે છે. લગભગ બધા ના ઘરમાં દૂધ ની વાનગી બને છે. તેમાં દૂધપાક બહુ જ સરળ અને જલ્દી બની જાય છે. અહીં મે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરીને દૂધપાક બનાવ્યો છે. Parul Patel -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SSR#શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક Amita Soni -
ફ્રુટસ એન્ડ નટસ દૂધપાક (Fruits And Nuts Doodhpak Recipe In Gujarati)
# ટ્રેડિંગભાદરવો મહિનો એટલે શ્રાદ્ધ નો મહિનો.તેમાં દૂધપાક બધા ના ઘરે બનતો હોય છે પણ કોઈ ચોખા નો તો કોઈ સેવ નો બનાવ તા હોય છે.આજે મે ફ્રૂટસ અને નટ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. Namrata sumit -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631401
ટિપ્પણીઓ