કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુખડી(sukhdi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુખડી(sukhdi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુખડી(sukhdi recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#માઇઇબુક
#સપ્ટેમ્બર
વાનગી નંબર - 56......................

સપ્ટેમ્બર
સુખડી પરમ્પરાગત મિઠાઈ છે,તે સવૅ ને ઘરે બંને છે ,ખાસ તો એ ઘંટાકર્ણ મહાવીર, અને મણિભદ્ર વીર નો પ્રસાદ છે.

#માઇઇબુક
#સપ્ટેમ્બર
વાનગી નંબર - 56......................

સપ્ટેમ્બર
સુખડી પરમ્પરાગત મિઠાઈ છે,તે સવૅ ને ઘરે બંને છે ,ખાસ તો એ ઘંટાકર્ણ મહાવીર, અને મણિભદ્ર વીર નો પ્રસાદ છે.

વધુ વાંચો

સુખડી(sukhdi recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

#માઇઇબુક
#સપ્ટેમ્બર
વાનગી નંબર - 56......................

સપ્ટેમ્બર
સુખડી પરમ્પરાગત મિઠાઈ છે,તે સવૅ ને ઘરે બંને છે ,ખાસ તો એ ઘંટાકર્ણ મહાવીર, અને મણિભદ્ર વીર નો પ્રસાદ છે.

#માઇઇબુક
#સપ્ટેમ્બર
વાનગી નંબર - 56......................

સપ્ટેમ્બર
સુખડી પરમ્પરાગત મિઠાઈ છે,તે સવૅ ને ઘરે બંને છે ,ખાસ તો એ ઘંટાકર્ણ મહાવીર, અને મણિભદ્ર વીર નો પ્રસાદ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  • 200 ગ્રામઘઉંનો લોટ
  • 150 ગ્રામઘી
  • 150 ગ્રામગોળ
  • 2 Tbspદળેલી સાકર
  • 2 Tbspદૂધ ની મલાઇ
  • 10 નંગબદામ ઘી માં રોસ્ટ કરેલી
  • સ્વાદ માં એલાયચી ભાવે તો એલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેનમાં ઘઉંનો લોટ નાખી ધીમા તાપે શેકવો, હવે એમાં દાણા જેવું થવા લાગશે,અને કલર ચેન્જ થશે હવે એમાં ઘી મૂકી બરાબર દાણો શેકી લો

    સુખડી(sukhdi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરવો હવે એમાં ગોળ ની કતરી, દળેલી સાકર, મલાઈ, ટેસ્ટ મુજબ ઇલાયચી પાઉડર, નાખી મિક્સ કરવું આ પ્રક્રિયા ગેસ ઉપર જ કરવી, (ઘી ની જરૂર પડે તો નાખવું,) હવે બધું મિક્સ થાય એટલે એક વખત ગેસ ચાલુ કરી બધું બરાબર મિક્સ કરવું ગેસ તરત બંધ કરી દેવો જેથી ચવડ ન થાય હવે એને પ્લેટ માં નાખી વાટકી થી દાબી દેવી. પાંચ મિનિટ રહેવા દહીં એના પીસ કરવા

    સુખડી(sukhdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એની ઉપર બદામ ની કતરણ ભભરાવી ફરી એકવાર પાછો વાટકી થી દાબી દેવી.હવે પ્લેટ માં મૂકી સવૅ કરો.(કેસર, ઇલાયચી, પિસ્તા નો ટેસ્ટ ભાવે તો સારો લાગે છે)

    સુખડી(sukhdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર September 16, 2020 15:50
Mumbai-India

ટિપ્પણીઓ (2)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 16, 2020 16:15
ખુબજ સરસ...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુખડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  2. ખીરું (khiru recipe in gujarati)
  3. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  4. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  5. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  1. ઢોકળા(dhokla recipe in gujarati)
  2. પનીર શાહી(paneer shahi recipe in gujarati)
  3. પાવભાજી(pav bhaji recipe in gujarati)
  4. રવા ના ઢોસા(rava na dosa recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close