પનીર શાહી(paneer shahi recipe in gujarati)

Radhika Thaker
Radhika Thaker @cook_26232647

#GA4
#Week1
#Punjabi

હું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક..

પનીર શાહી(paneer shahi recipe in gujarati)

#GA4
#Week1
#Punjabi

હું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક 30 મિનિટ
  1. સ્ટફિંગ માટે:
  2. ૪ ચમચીમાવો
  3. ૪ ચમચીગ્રેટેડ પનીર
  4. ૪ ચમચીકાજુ અને કિસમિસ
  5. ૧/૨ ચમચીએલજી
  6. ૨ ચમચીકેસર દૂધ
  7. ૧૦૦ ગ્રામ પનીર સ્લાઈસ
  8. ખીરા માટે:
  9. ૨ ચમચીમેંદો
  10. ૨ ચમચીતપકીર
  11. ગ્રેવી માટે
  12. ૧/૨બાઉલ ડુંગળી
  13. બાઉલ ટામેટાં
  14. ૫૦ ગ્રામ કાજુ
  15. ૫૦ ગ્રામ મગજતરી
  16. ૨ ચમચીમલાઈ
  17. ૨ ચમચીમાવો
  18. ૨ ચમચીઘી
  19. ૧/૨કસુરી મેથી
  20. કાજુ કિસમિસ
  21. ૧ ચમચીહળદર
  22. ૩ ચમચીકાશ્મીરી લાલ મરચુ
  23. ૧ ચમચીધાણાજીરું
  24. ૧ ચમચીશેકેલુ જીરુ
  25. મીઠું
  26. આદુ
  27. લસણ
  28. બરફ
  29. ૧ ચમચીખાંડ
  30. કોથમરી
  31. બાઉલ દુધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ માટે એક બાઉલમાં માવો, કાજુ,કિસમિસ અને મેંસ કરેલું પનીર લો અને મિક્સ કરી લો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1/2ચમચી ખાંડ અને કેસરવાળું દૂધ નાખો અને મિક્સ કરો.

  2. 2

    પછી પનીરને સ્લાઈસ મા કટ કરો ચોરસ આકારમાં કટ કરવાની છે પછી તેમાં ઉપર બનાવેલ માવો ભરવાનો છે પછી બીજી સ્લાઈસ લઈ તેની ઉપર થી ઢાંકી દો અાવી રીતે બધી સ્લાઈસ મા સ્ટફિંગ ભરો

  3. 3

    એક બાઉલમાં મેંદો અને તપકીર લો તેમાં થોડું પાણી નાખો ને મિક્સ કરો તેને પતલુ જ રાખવાનો છે પછી ઉપર બનાવેલ સ્ટફિંગ સ્લાઈસ ને તપકીર માં ઙીપ કરી મેંદાના ખીરામાં ડીપ કરવુ

  4. 4
  5. 5

    હવે આપણે ગ્રેવી કરશું તો સૌ પ્રથમ કાજુ અને મગજ તરી ના બી ને ૨૦ મિનિટ માટે ઉકાડ સુ પછી તેનુ પાણી કાઢી પસટ તૈયાર કરશુ

  6. 6

    હવે એક પેનમાં થોડું તેલ લેશું પછી તેમાં સમારેલી ડુંગળી તરી લેશુ બ્રાઉન થાય ત્યાં સુધી તર સુ પછી મિક્સર જારમાં કાઢશો અને તેમાં બરફના ચાર પાંચ ટુકડા નાખો જેથી આપણી ગ્રેવી કાળી ન પડી જાય

  7. 7

    હવે આપણે વઘાર કરશુ એક પેન માં ઘીલેસુ ઘી ગરમ થાય એટલે એમાં ખડા મસાલા જેમકે તમાલપત્ર, તજ, લવિંગ,ઇલાયચી નાખી થોડીવાર હલાવ સુ પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો થોડીવાર માટે હલાઉસુ

  8. 8

    પછી તેમાં ટમાટર ની પેસ્ટ નાખવાની થોડીવાર માટે હલાવવાની ત્યાં સુધી તેલ છુ ટું ન પડે ત્યાં સુધી પછી તેમાં ડુંગળીની બ્રાઉન પેસ્ટ લખવાની પછી તેમાં મગજતરી અને કાજુના બી ને વાઈટ પેસ્ટ લખવાની પછી થોડીવાર માટે હલાવવાનું પછી તેમાં મલાઈ નાખવાની પછી તેમાં કસૂરી મેથી નાખવાની પછી તેમાં કેસરવાળું દૂધ નાખવા અને માવો નાખવાનો અને કાજુ કિસમિસ નાખવાના

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Thaker
Radhika Thaker @cook_26232647
પર

ટિપ્પણીઓ (6)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
paneer ne fray karyu k sello fray karyu a nathi lakhyu plz eacipy ma mantion karso 👍

Similar Recipes