બનાના સ્મુધી વિથ અખરોટ (Banana Smoothie with Walnut Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

હેલ્દી અને કેલ્શિયમથી ભરપૂર સારુ એવું બ્રેકફાસ્ટ બનાના સ્મુધી.

બનાના સ્મુધી વિથ અખરોટ (Banana Smoothie with Walnut Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

હેલ્દી અને કેલ્શિયમથી ભરપૂર સારુ એવું બ્રેકફાસ્ટ બનાના સ્મુધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 લોકો માટે
  1. કેળા
  2. ૧ ગ્લાસ દૂધ
  3. ૪ ચમચી દહીં
  4. ૩ ચમચી મઘ
  5. અખરોટ
  6. કાજુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેલા મિક્ચર માં કેળા લઈ. તેમાં જણાવ્યા મુજબ દૂધ,મઘ, ડ્રાયફ્રુટ, દહીં ને બરફના બે ટુકડા નાખી પીસી લો.

  2. 2

    ત્યારબાદ ક્લાસમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes