બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.
#GA4
#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
4-5 વ્યક્તિ માટે
  1. 4 નગકેળા
  2. 1 નગસફરજન
  3. 2 ચમચીમધ
  4. 8-10બરફ ના ટુકડા
  5. 1 કપવેનિલા આઇસ્કીમ
  6. 1 કપચોકલેટ આઇસ્કીમ
  7. 10-12કાજુ બદામ ના ટુકડા
  8. 250 ગ્રામદૂધ
  9. જરૂર મુજબ ચોકલેટ પાઉડર
  10. જરૂર મુજબ ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં બે કેળા સમારેલા અને 2-4 નગ કાજુ બદામ ના ટુકડા 2-3 બરફના ટુકડા 2 ચમચી મધ ઉમેરી મિક્સરમાં બરાબર મિક્સ કરી લેવું તૈયાર છે તમારી પહેલી બનાના નટ્સ સ્મુધી.

  2. 2

    મિક્સર જારમાં 1 કેળુ 1 સફરજન સમારેલું અને 1 કપ વેનિલા આઇસ્કી 2-3 નગ બરફના ટુકડા અને 1 કપ દૂધ નાખી મિક્સરમાં બરાબર મિક્સ કરી લેવું.ઉપર કાજુ બદામ ના ટુકડાથી ગારનીસ કરવું. તૈયાર છે. તમારી 2 કેળા અને સફરજન ની સ્મુધી. મધ જરૂર હોય તો વાપરવું.

  3. 3

    એક મિક્સર જારમાં 1 કેળું સમારેલું અને 1 કપ ચોકલેટ આઇસ્કી 2-3 નગ બરફના ટુકડા અને 1 કપ દૂધ નાખી 1 ચમચી ચોકલેટ પાઉડર અને 1 ચમચી ચોકલેટ સીરપ ઉમેરી મિક્સરમાં બરાબર મિક્સ કરી લેવું.ઉપર ચોકલેટ પાઉડર છાટીને ગારનીસ કરવું. તૈયાર છે. તમારી 3 ચોકલેટ બનાના ની સ્મુધી. મધ જરૂર હોય તો વાપરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

ટિપ્પણીઓ

Similar Recipes