બનાના સ્મૂધી વિથ બ્લુબેરી (Banana Smoothie With Blueberry Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @cook_26395266
India

બનાના સ્મૂધી વિથ બ્લુબેરી (Banana Smoothie With Blueberry Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. પાકુ કેળુ
  2. ૧/૨ કપદૂધ
  3. ૧/૩ કપદહીં
  4. ૧/૪ કપબ્લુબેરી
  5. ૧ ટેબલ સ્પૂનઅખરોટ
  6. ૨ ટી સ્પૂનમધ
  7. ૪-૫ ટીપા વેનીલા એસેંસ
  8. ૩-૪ ટુકડાબરફ ના
  9. ગાનીઁશીંગ માટે અખરોટ, બ્લુબેરી અને કેળાના કટકા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કેળુ લો

  2. 2

    કેળાની છાલ કાઢી તેના ટુકડા કરો

  3. 3

    હવે મિકસર જાર મા આ ટુકડા, બ્લુબેરી, અખરોટ, દહીં,મધ અને ૩ કે ૪ બરફના ટુકડા નાખો

  4. 4

    હવે મિકસર બે થી ત્રણ મિનિટ સ્મૂઘ થાય ત્યાં સુધી ફેરવો

  5. 5

    હવે મિકસર મા દૂધ અને વેનીલા એસેંસ ઉમેરી દો અને ફરી મિકસર બે મિનિટ ફેરવો

  6. 6

    ગ્લાસ મા કાઢીને ઉપર અખરોટ, બ્લુબેરી,કેળાના ટુકડાથી ગાનિઁશ કરો.. કેળા સ્મૂધી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @cook_26395266
પર
India

Similar Recipes