બનાના, ડેટસ મિલ્ક શેક (  Banana,Dates Milk Shake Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#GA4
#Week2
#Banana
કેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગકેળા
  2. 4પેસી ખજૂર
  3. 5 નંગબદામ
  4. 3 નંગકાજુ
  5. 500મીલી દૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ખજૂર અને 3 બદામ ને પાણી મા પલાળી રાખો.1 કેળાં ની સ્લાઈસ કરી લો. હવે ખજૂર,કેળાં ને બદામ ને મિક્સર મા ક્રશ કરી લેવા.તેમાં દૂધ ઉમેરી ને ફરી ગ્રાઇન્ડ કરી લેવું.

  2. 2

    બધું ગ્રાઇન્ડ થાય જાય એટલે એક ગ્લાસ માં કાઢી લેવું,તેમાં ઉપર કેળાં ની સ્લાઈસ અને કાજુબદામ ની કતરણ ઉમેરવી.બાકીના કેળાંની સ્લાઈસ ગાર્નિશ કરવા માં લેવી.

  3. 3

    તો તૈયાર છે બનાના મિલ્ક શેક. ખૂબ જ હેલ્ધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes