પનીર વેજ રોલ(Paneer veg Roll recipe in Gujarati)

Jalpa R devani
Jalpa R devani @cook_26549407

પનીર વેજ રોલ(Paneer veg Roll recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસટ
  2. 1 નંગકેપ્સીકમ
  3. 1 નંગગાજર
  4. 1 વાટકીવટાણા
  5. 3 નંગટામેટાં
  6. 200ગ્રામ પનીર
  7. 2 નંગઘઉંના લોટ ની રોટલી
  8. તેલ જરુર મુજબ
  9. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમા તેલ ગરમ કરો.તેમા ઝીણી સમાયેલ ડુંગળી નાખો. ગુલાબી રંગ થઈ જાય પછી આદુ લસણ મરચા ની પેસટ નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે બધા વેજીટેબલ નાખી બરાબર ચડવા દો. ચડી જાય પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખો.

  3. 3

    હવે મિશ્રણ ને બધા મસાલા નાખી બરાબર ચડવા દો.પછી તેમા પનીર ના ટુકડા નાખો.

  4. 4

    2 મિનિટ ચડવા દો. હવે મિશ્રણ તૈયાર થઈ જાય તો પનીર ની કતરણ થી સજાવો

  5. 5

    ઘઉના લોટની રોટલી બનાવો.આ રોટલીને સેકીને કોનના આકાર મા વાળી તેલ મા તળી લો.

  6. 6

    હવે આ કોન આકારની રોટલીમા ઉપર બનાવેલ મિશ્રણ નાખો

  7. 7

    હવે આ કોનને નારિયેળ ના ટોપરા થી સજાવો.તેને ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa R devani
Jalpa R devani @cook_26549407
પર

ટિપ્પણીઓ

Similar Recipes