વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  1. 1 નંગગાજર
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગકેપ્સીકમ
  4. 1/2 વાટકીલીલા વટાણા
  5. 1 વાટકીપનીર
  6. 1 વાટકીચોખા
  7. 2 વાટકીટામેટાં ની ગ્રેવી
  8. આદુ મરચા લસણ ની પેસ્ટ
  9. 1 વાટકીકોબીજ
  10. 3-4 નંગસુકા મરચાં
  11. 3-4 નંગતજ અને લવિંગ
  12. 3-4 નંગતમાલ પત્ર ના પાન
  13. સ્વાદ અનુસારમીઠું,મરચુ,હળદર,ધાણા જીરૂ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ મરચાં નિ પેસ્ટ કરી વધાર કરવાનો ત્યારબાંદ તેમા ડુંગળી નિ પેસ્ટ કરી નાંખવા અને હલાવુ

  2. 2

    હવે તેમા તજ,લવિંગ,સુકા મરચાં,મીઠો લીમડો નાખવા અને ટામેટાં નિ ગ્રેવી નાખવી

  3. 3

    હવે તેમા જીણા સુધારેલ ગાજર,કોબીજ,વટાણા,બધું ઉમેરવું અને ગ્રેવી ચડે અટલે તેમા બધા મસાલા ઉમેરવા

  4. 4

    હવે તેમા પાલડેલ ચોખા નાખવા તેથી ચોખા ગ્રેવી મા જ ચળી જાય અને માથે પનીર નખી ચડવા દેવું

  5. 5

    આવી રીતે સ્વાદિષ્ટ બિરયાની બને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes