હાંડી પનીર વેજ બીરીયાની (Handi Paneer Veg. Biryani Recipe In Gujarati)

proboy gaming
proboy gaming @cook_26570714

હાંડી પનીર વેજ બીરીયાની (Handi Paneer Veg. Biryani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20min
2 servings
  1. ચોખા
  2. પાલક
  3. પનીર
  4. વટાણા
  5. ફરી
  6. આદુ
  7. લસણ
  8. મરચાં
  9. ગાજર કોબી
  10. સિમલા મરચાં
  11. કાજુ

રાંધવાની સૂચનાઓ

20min
  1. 1

    સૌ પથમ ચૌખા ને ઉકાળવા પછી ઍને ઠરવા દેવા પછી બધા શાક સુધારો પછી તઙવા

  2. 2

    તયાર બાદ પાલક ની પયુરી બનાવી

  3. 3

    હવે પહેલા નીચે લસણ અધરક મરચાં ની પેસ્ટ ના ખવી પછી તજ મરી લવિંગ બાધીયા નાખવા પછી મીઠું મરચુ હળદર ગરમ મસાલો ના ખવો પછી બાઉલ ચોખા નાખવા પછી તડૅલા શાક નાખવા પછી મિકસ કરવા પછી ઍક હાડી ને ઞરમ કરવીહવે

  4. 4

    હ વૅ તૈયાર બિરિયાનિ ને હાડિ માં ના ખવા અને પકાવા

  5. 5

    હવે આની ઉપર પનીર છીણી નાખો તૈયાર છે હાડી.પનીર વેજ બીરીયાની

  6. 6

    Jo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
proboy gaming
proboy gaming @cook_26570714
પર

ટિપ્પણીઓ

Similar Recipes