વેજ સ્પ્રિંગ રોલ(veg spring roll recipe in gujarati)

#ફટાફટ
# સુપર સેફ
# બુધવાર
પોસ્ટ-૧
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ બનાવવા માટેની રીત-સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ઉપર જણાવેલ વેજીટેબલ ઉમેરી સાંતળી લો. હવે તેમાં પનીર, પીઝા મસાલો,સોયા સોસ,મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરી લો.
- 2
હવે તેને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. પછી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
કણક બાંધવા માટેની રીત- સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં કોનૅફલોર, મીઠું સ્વાદ અનુસાર અને તેલ ઉમેરી બધી વસ્તુ બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરી લો.
- 4
રોલ માટે પટ્ટી બનાવવાની રીત- સૌપ્રથમ લોટની નાની નાની તેમજ પાતલી રોટલી વણી લો. હવે તેના પર બરાબર તેલ લગાવી તેના પર બીજી રોટલી મૂકી ફરીથી રોટલી વણી લો. હવે તેને નોનસ્ટીક પેનમાં મીડીયમ ફેલ્મ પર કાચી પાકી શેકી લો. આ રીતે બધી રોટલી તૈયાર કરી લો.
- 5
હવે રોટલીના બંને પડ છુટા કરી લો. હવે આ રોટલી પર સ્ટફિંગ ભરી તેને મેંદાની સ્લરીથી લગાવીને રોલ તૈયાર કરો આ રીતે બધા રોલ તૈયાર કરી લો. હવે પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેને તળી લો.
- 6
હવે તેને એક પ્લેટમાં લઈને સોસ સાથે સર્વ કરો.
- 7
.
Similar Recipes
-
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)
#GA4#વીક૧#પોસ્ટ-૧#પરાઠા Daksha Vikani -
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી પરથી બનેલીઆ વાનગી છે Kunjal Sompura -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse. Reena parikh -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
-
-
બેબી કોર્ન સ્પ્રિંગ રોલ(baby corn spring roll in Gujarati)
#વિક્મીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ 19 Avani Parmar
More Recipes
ટિપ્પણીઓ