બ્રાઉની શેક (Brownie Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ખાંડ ચોકલેટ આઈસિંગ ક્રીમ નાખી બ્લેન્ડર કરવુ
- 2
દૂધ મા અડધ. બ્રાઉની નાખી બ્લેન્ડર કરી ગ્લાસ માં ચોકલેટ સીરપ.નાખી દૂધ નાખી ઉપર બ્રાઉની ચોકલેટ થી સજાવટ કરુ. સ્વાદ મા બહુજ સરસ લાગે મારા બાળકો ને બહુજ પાસંદ છો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો દૂધ શેક (Choco milk Shake Recipe in Gujarati)
#Week4 #trending #cookpad #cookpadgujarati #week4#GA4#week4 Archana Shah -
બ્રાઉની ચોકલેટ મિલ્કશેક (Brownie Chocolate Milk Shake Recipe In Gujarati)
બધા નુ ફેવરિટ અને જલ્દી બની જાય.#GA4#Week4 Bindi Shah -
ચોકલેટ બ્રાઉની થીક શેક (Chocolate Brownie Thick Shake Recipe In Gujarati)
# ડે ઝર્ટ અંદ સ્વીટચોકલેટ બ્રાઉની થીક શેક Khushali Dhami -
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Shethjayshree Mahendra -
-
બ્રાઉની કુકી રોલ્સ(Brownie cookie rolls Recipe in Gujarati)
#GA4#Week16#brownieબ્રાઉની, ડાર્ક ચોકલેટમાંથી બનતી અને કેકથી થોડી હાર્ડ હોય છે. બન્યા પછી તેનું ટેક્સ્ચર થોડું ક્રમ્બલી હોય છે. તો ડેઝર્ટમાં, આઇસ્ક્રીમ સાથે કે બ્રેકફાસ્ટમાં બધા ખૂબ પસંદ કરે છે.સાથે રેગ્યુલર ચોકલેટ ચિપ્સ કુકિઝ બધાને ભાવતા હોય છે. તો જસ્ટ વિચાર આવ્યો બન્નેનું કોમ્બીનેશન બનાવવાનો. કુકીઝ સાથે રોલ થઇ શકે એ માટે બ્રાઉની બેટર બનાવવાની જગ્યાએ મેં ઓછું દૂધ નાખી સોફ્ટ ડો બનાવ્યો છે.અને વધેલા બ્રાઉની ડો માં દૂધ ઉમેરી ઇન્સ્ટન્ટ મગ બ્રાઉની પણ બનાવી છે.જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે, બ્રાઉની રોલ ને જસ્ટ 10-20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો. અને પછી ઠંડા આઇસ્ક્રીમ સાથે કે એમ જ મજા લો.આ રોલ એમ તો ટેસ્ટી લાગે જ છે....પણ ગરમ કર્યા પછી ટેસ્ટમાં અમેઝીંગ લાગે છે... Palak Sheth -
-
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
-
-
ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
#GA4 #Week18 બ્રાઉની સીઝલર મે ઈંડા, ઓવન નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. sonal Trivedi -
-
-
ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4Key word: milkshake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13818278
ટિપ્પણીઓ