ઓરીયો મિલ્ક શેક (Oreo milkshake recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

ઓરીયો મિલ્ક શેક (Oreo milkshake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. 500 ગ્રામદૂધ
  3. 1 કપખાંડ
  4. ટુકડાબરફના
  5. ગાર્નીશિંગ માટે
  6. જરૂર મુજબ ચોકલેટ આઈસ્ક્રીમ
  7. જરૂર મુજબ ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ અને ખાંડ ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું

  2. 2

    ગ્રાઇન્ડ થઇ ગયા બાદ તેમાં મિલ્ક અને બરફના ટુકડા ઉમેરી ફરી ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    ચોકલેટ આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes