ચોકલેટ કેસ્યુ મિલ્કશેક (ચોકલેટ કાજુ મિલ્કશેક) (Chocolate Kaju Milkshake Recipe In Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641

ચોકલેટ કેસ્યુ મિલ્કશેક (ચોકલેટ કાજુ મિલ્કશેક)

#GA4
#Week5
#cookpadindia
#cookpadgujarati
#milkshake
#chocolate
#cashew
#chocolatemilkshake
#chocolatecashewmilkshake

ચોકલેટ કેસ્યુ મિલ્કશેક (ચોકલેટ કાજુ મિલ્કશેક) (Chocolate Kaju Milkshake Recipe In Gujarati)

ચોકલેટ કેસ્યુ મિલ્કશેક (ચોકલેટ કાજુ મિલ્કશેક)

#GA4
#Week5
#cookpadindia
#cookpadgujarati
#milkshake
#chocolate
#cashew
#chocolatemilkshake
#chocolatecashewmilkshake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 લીટર દૂધ
  2. 3-4 ચમચીખાંડ
  3. 100 ગ્રામકાજુ
  4. 3 ચમચીમિલ્ક પાઉડર
  5. 3-4 ચમચીચોકો પાઉડર
  6. જરૂર મુજબ નાની ડેરી મિલ્ક ચોકલેટ
  7. 3 ચમચીજેટલો વેનીલા આઇસ્ક્રીમ. એ જરૂરી નથી નાખવો હોય તો જ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ નાની વાટકી જેટલું દૂધ અલગ રાખી બાકીનું દૂધ ગેસ પર ઉકળવા માટે મૂકો.

  2. 2

    એ નાની વાટકીમાં જે દૂધ અલગ રાખેલું છે તેમાં મિલ્ક પાઉડર અને ચોકો પાઉડર નાખી મિક્સ કરી નાખવું.

  3. 3

    ગરમ કરેલું દૂધ થોડું ઉકડવા માંડે એટલે તેની અંદર ખાંડ,કોકો પાઉડર અને મિલ્ક પાઉડર નું મિશ્રણ છે એ ઉમેરી દેવું.

  4. 4

    3-4 મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડું પડવા દેવું. ત્યારબાદ ગ્લાસમાં સર્વ કરવું.

  5. 5

    સૌપ્રથમ ગ્લાસ માં થોડા કાજુના કટકા ઉમેરવા.

  6. 6

    ત્યાર બાદ તૈયાર કરેલું દૂધ ઉમેરવું.

  7. 7

    જો તમે આઈસક્રીમ નાખવા માગતા હોવ તો એ દૂધની ઉપર પહેલા થોડો આઈસ્ક્રીમ નાખવો ત્યારબાદ કાજુના કટકા ઉમેરવા.

  8. 8

    ફરી પાછી તેની ઉપર થોડી ડેરી મિલ્ક ખમણી ને નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes