Burger

Hemali Chavda @cook_26374421
Burger
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં બાફેલા બટેટા, સમારેલું ડુંગળી,આદુ - લસણ- અને મરચાં ની પેસ્ટ કરી તેમાં એડ કરી લો. ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દો. અને તેમાં બ્રેડ ક્રમ ભી એડ કરી દો. અને રાઉન્ડ શેપ માં વાળી લો.
- 2
ત્યાર બાદ તેને બ્રેડ ક્રમ માં રગડોડવી અને તેલ માં તળી લો.
- 3
હવે જીણું સમારેલું કોબીજ માં માયોનીઝ એડ કરી હલાવી લો.
- 4
હવે બન માં વચ્ચે થી કાપી તેમાં કેચઅપ લગાવી તેની ઉપર કોબીજ - માયોનીઝ લગાવી તેની ઉપર કટલેત રાખી તેની ઉપર ચીઝ સ્લાઈસ લગાવી ને ઉપર કાંદા, ટામેટાં,અને કેપ્સીકમ રાખી ને લોઢી માં થોડી વાર સેકવા દો. બાદ આપડી બર્ગર રેડી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13938083









ટિપ્પણીઓ (2)