હેલ્થી બ્રેકફાસ્ટ (Healthy breakfast Recipe In Gujarati)

Shilpa Chheda @cook_3694
હેલ્થી બ્રેકફાસ્ટ (Healthy breakfast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્લુ બેરીસ, બ્લેક બેરીસ, ઓટસ, સનફ્લાવર સીડ્સ, પમ્પકીન સીડ્સ, અળસી સીડ્સ જેગરી પાઉડર લો.
- 2
આ બધુ સાથે મિક્સ કરો. બરાબર માપ નું લો.
- 3
આ બધાને સવારે નાસ્તા મિલ્ક સાથે લો. તેમાં હની અથવા બ્રાઉન ખાંડ સાથે લઇ શકાઈ. સાથે ભાવતા ફ્રૂટ્સ પણ લઇ શકાય.
- 4
સવારે નાસ્તા માં લેવાથી ઘણા નુટ્રિશન્સ મળે છે. હેલ્થ માટે પણ ખુબ ગુડ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓટ્સ ડેટ્સ સ્મુધી (Oats Dates Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats#breakfast weight loss Hiral Dholakia -
ઓટ્સ નટ્સ સીડ્સ મોદક (oats nuts seeds modak Recipe in Gujarati)
મોદક ગણપતિ બાપા ને બહુ પ્રિય છે. હવે તો બધા બહુ જુદા જુદા પ્રકારના મોદક બનાવે છે. જુદા જુદા variation લાવે છે. મેં પણ આજે અહીંયા એક અલગ પ્રકાર ના મોદક બનાવ્યા છે જે બહુ જ હેલ્થી અને બહુ જ ટેસ્ટી છે અને બહુ જ ઝડપ થી બની જાય છે.#GC Nidhi Desai -
એપલ ઓટ્સ સિનેમન સ્મુથી (Apple Oats Cinnamon Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats Hemisha Nathvani Vithlani -
બ્રેકફાસ્ટ સ્મૂધી (Breakfast Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#breakfastsmoothieKey word: breakfast#cookpadindia#cookpadgujaratiA wholesome nutritious breakfast 🍶Sonal Gaurav Suthar
-
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ગ્રનોલા બાર(Granola bars recipe in Gujarati)
#MW1#GA4#WEEK7#OATSઆમાં ઉપયોગ મા લેવાયેલી દરેક વસ્તુ આપડા શરીર ને એનર્જી આપે છે. Bhavana Ramparia -
-
હેલ્ધી બ્રેકફાસ્ટ (healthy breakfast recipe in Gujarati)
#GA4#Week7 આ નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે,તમે તમારી પસંદ મુજબ કેપ્સીકમ,ડુંગળી સવારમાં ભાવતી હોય તો એ,ઝીણી સેવ બધું ઉમેરી શકો છો.... Bhagyashree Yash -
-
-
મિક્સ ડ્રાય ફ્રૂટસ સીડ્સ ચિક્કી (Mix Dry Fruits Seeds Chikki Recipe In Gujarati)
#MS#Cookpadindia#cookpadguj#Healthy chikki Mitixa Modi -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
ઓટ્સ (Oats Recipe In Gujarati)
Overnight oatmeal easy and healthy breakfast for kids and all Nidhi Pandya -
-
(ઓટસ અપમ)(.Oats Appam Recipe in Gujarati)
બૅકફાસ્ટ મા લાઈટ અને હેલ્ધી અને ફટાફટ બની જાય છે#GA4#oats#breakfast Bindi Shah -
ડ્રાયફ્રુટ મિક્સ (Dry Fruit Mix Recipe In Gujarati)
#કૂકબુક (આજે મેં 2 ટાઈપ ના ડ્રાય ફ્રૂટ બનાવ્યા છે એમાં થી એક ખારા અને બીજા મીઠાં એમ છે આ ડ્રાય ફ્રૂટ્સ હું મારાં ઘરે દિવાળી માં મેહમાન માટે જે ખાસ મુખવાસ નો ડબ્બો તૈયાર કરવા માં આવે એમાં રાખું છું બધા ને બવ જ ભાવે છે Dhara Raychura Vithlani -
મિક્સ ફ્રૂટ સ્મૂધી
દરરોજ ના ફ્રુટ તો ખાવુ જ જોઈએ . પણ નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા . સ્મૂધી બાળકો માટે best option છે . તો એમને આ રીતે સ્મૂધી બાઉલ બનાવી અને breakfast મા ખવડાવી શકાય . હેલ્થ માટે પણ સારી અને પેટ પણ ભરાય . બધા ફ્રુટ થોડા થોડા હતા તો આજે મેં મિક્સ ફ્રૂટ સ્મૂધી બનાવી દીધી . Sonal Modha -
એવાકાડો સ્મૂધી
ઈબુક રેસિપી ચેલેન્જ#RB20 : એવાકાડો સ્મૂધીછોકરાઓ બધી ટાઈપ ના ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને મિલ્ક શેક કે smoothie બનાવી ને ખવડાવી શકાય છે . Sonal Modha -
-
-
-
મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ
#mismatch#healthy#cookpadindia#cookpadgujratiઆપણે ઘણી વાર સમય ના અભાવે કે કોઈ વાર આપણું મન ના હોય કોઈ પ્રોપર આખી ડીશ બનવા નું કે કોઈ વાર એવી ઈચ્છા થાય કે સવાર માં કઠોળ ખાવું છે ને છોકરા ને ખાખરા ને ચા-દુધ કે દૂધ પીવું હોય તો આપણા પણ એ જ મીસમેચ ખાય લેતા હોય છે .અહી એક એવી જ રેસિપી છે . sm.mitesh Vanaliya -
-
-
ઓટ્સ કૂકીઝ વિથ ચોકોચિપ્સ (Oats Cookies With Choco chips Recipe In Gujarati)
#GA4#Week7#Oats Bindiya Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944717
ટિપ્પણીઓ (6)