ઓટ્સ ડેટ્સ સ્મુધી (Oats Dates Smoothie Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

ઓટ્સ ડેટ્સ સ્મુધી (Oats Dates Smoothie Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ૨ ચમચીઓટ્સ
  2. પીસ ખજૂર
  3. ૧ ચમચીઅળસી
  4. ૨ ચમચીસમારેલું સફરજન
  5. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઓટ્સ અને ખજૂર ને થોડા પાણી માં ૧૦ મિનિટ પલાળવું.

  2. 2

    પલળી જાય એટલે તેમાં સફરજન તથા આળસી નાખી એક કપ પાણી ઉમેરી મિક્સીમાં ક્રશ કરવું.

  3. 3

    સ્મૂધ ક્રશ કરી ઉપર બદામ નો ભૂકો ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes