બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

Week2
#ATW2
#TheChefStory
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી
#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધી
છોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે .

બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)

Week2
#ATW2
#TheChefStory
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી
#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધી
છોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 નંગ બનાના
  2. 1 નંગએપલ
  3. 1 કપદહીં
  4. 3 (4 ચમચી)ઠંડુ દૂધ
  5. 1 ચમચીખાંડ
  6. 1 ટીસ્પૂનસનફ્લાવર સીડ્સ
  7. 1 ટીસ્પૂનપમકીન સીડ્સ
  8. 3-4 નંગકાજુ
  9. 3-4 નંગબદામ
  10. 3-4 નંગપીસ્તા
  11. 1 ચુટકીસીનેમન પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી કેળાની છાલ કાઢી ટુકડા કરી લેવા સફરજન ની છાલ કાઢી ટુુકડા કરી લેવા.

  2. 2

    મિક્સર જારમાં બધી સામગ્રી નાખી ક્રશ કરી લેવું

  3. 3

    સર્વિંગ બાઉલમાં કાઢી પર બનાના ની સ્લાઈસ અને એપલ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરવી.

  4. 4

    તો તૈયાર છે
    બનાના એપલ સ્મૂધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes