ઓરિઓ મિલ્કશેક(Oreo Milk shake recipe in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસઠંડુ દૂધ
  2. પેકેટ ઓરિઓ બિસ્કિટ
  3. ૨ ચમચીખાંડ
  4. ડેરી મિલ્ક ચોકલેટ
  5. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્ષર જાર લો તેમાં ડેરી મિલ્ક,બિસ્કિટ,ખાંડ અને થોડું દૂધ નાખી ક્રશ કરો.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસમાં ઠંડુ દૂધ લો પછી તેમાં મિશ્રણને ઉમેરી તૈયાર કરો.

  3. 3

    બિસ્કિટ અને ગાર્નીશ કરો તો તૈયાર છે ઓરિઓ ચોકલેટ મિલ્કશેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes