રાંધવાની સૂચનાઓ
- 1
ઍક તપેલી મા લીંબુ ના ફૂલ અને ખાંડ અને મીઠું લેવા અને થોડુ પાણી નાખી બધી વસ્તુ મિક્સ કરી ઓગળી નાખવી
- 2
અને લીંબુ નાં ફુલ ઓગળી જાય પછી ચણા નો લોટ નાખવો અને મિક્સ કરી અને તેલ અને સોડા નાખી ખૂબ જ એકજ ડિરએકસન મા હલાવવું
- 3
અને ગેસ ઉપર લોયા મા પાણી મૂકવું અને થાળી ને ગરમ કરવા મૂકવી ગરમ થાય એટ્લે થાળી મા ખીરું રેડી દેવું
- 4
અને 20,25 મિનીટ થાળી રાખવી તો તૈયાર છે સ્ટીમ ઢોકળા અને ઢોકળા ઉપર વધાર કરવો
- 5
લોયા મા તેલ મુકી તેલ થાય એટ્લે રાઈ, જીરું મુકી હીંગ નાખી તલ નાખવા તલ તતળે એટ્લે મરચા અને લીમડો નાખી પાણી વધાર્વું અને ખાંડ નાખી ઉકાળવું અને ખાંડ ઓગળે એટ્લે વધાર ને ઢોકળા મા રેડી દેવો અને કોંથમરી થિ ગાર્નિંસ કરવું
- 6
તો તૈયાર છે સ્ટીમ ઢોકળા
Similar Recipes
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
-
-
-
-
-
સ્ટીમ મેથી મૂઠિયાં (Steam Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મુઠીયા રૂટિંગ માં આપડા ઘરે બનતા હોય છે.. જેમાં અલગ વેરીશન થી બનાવતા હોય છે.. જેમ કે દૂધી, કોબી, મેથી, ભાત, મેં આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે હવે વિન્ટર સ્ટાર્ટ થતા ગ્રીન ભાજી માં સારા એવા ટેસ્ટઃ માં બને છે જોડે હેલ્થી પણ છે ગ્રીન ભાજી ને ચણા ઘવ ના લોટ ના કોમ્બિનેશન થી વધુ ટેસ્ટી બને છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વાટી દાળ નાં ઢોકળા (Vati Dal Dhokla Recipe In Gujarati)
#goldenapron3 #week22#cereal#વિક્મીલ1#વીક1 #પોસ્ટ5#સ્પાઇસી,/તીખી#માઇઇબુક1 #પોસ્ટ9#ગુરુવાર Vandna bosamiya -
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓનું ઓલટાઈમ ફેવરીટ બ્રેકફાસ્ટ ખમણ ઢોકળા#GA4#Week8#steamed Nidhi Jay Vinda -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
-
-
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
દાલ ચોખા ના સ્ટીમ ઢોકળા (Dal Chokha Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#ગુજરાતી Kiran Patelia -
-
-
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Post3#Steamdhoklaફેમસ ડાયલોગ છે, "तूम गुजराती लोग इतने क्यूट होते हो मगर तुम्हारा खाना इतना खतरनाक क्यूं होता है !!"ढोकला, हांडवा,फाफडा, गांठीया...😂😂😎🤗😇 ગરવા ગુજરાત ની ઓળખ એટલે આપણા ઘર ઘર માં બનતા ઢોકળા. એટલે જ મેં નામ આપ્યું છે ગુજ્જુ ID. આપણા આ ઢોકળા પૂરી દુનિયા માં બહુ જ પ્રખ્યાત છે. મેં આજે બનાવ્યા સ્ટીમ ઢોકળા. Bansi Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982488
ટિપ્પણીઓ (7)