દહીં થરા (Dahi Thara Recipe in Gujarati)

#GA4
#Week9
#Maida
#Fried
#CookpadGujarati
#CookpadIndia
દહીં થરા એ એક પારંપરિક વાનગી છે. દિવાળી ના તહેવારો માં લક્ષ્મીજી ની પ્રસાદી માં દહીં થરા સાથે મગસ ના લાડુ પણ ધરાવાય છે!
દહીં થરા (Dahi Thara Recipe in Gujarati)
#GA4
#Week9
#Maida
#Fried
#CookpadGujarati
#CookpadIndia
દહીં થરા એ એક પારંપરિક વાનગી છે. દિવાળી ના તહેવારો માં લક્ષ્મીજી ની પ્રસાદી માં દહીં થરા સાથે મગસ ના લાડુ પણ ધરાવાય છે!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, મેંદાને મોટા બાઉલમાં ચાળી લો. તેમાં જરૂર પ્રમાણે ઘી ઉમેરી અને દૂધ વડે એકદમ કઠણ લોટ બાંધવો.
- 2
5 મિનિટ લોટ ને રેસ્ટ થવા રાખવો. ત્યારબાદ, લોટ ના નાના લુવા બનાવી હથેળી વડે દબાવી લેવા.
- 3
હવે ધીમા ગેસ પર ઘી ને ગરમ થવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં દહીં થરા ઉમેરી, ધીમા ગેસ પર ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લેવા.
- 4
તળાઈ ને ઠંડા થાય એટલે દહીં થરા, શ્રી લક્ષ્મીજી ની પ્રસાદી તૈયાર છે!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
-
-
-
-
શક્કરપારા(shakkarpara Recipe in Gujarati)
# Fried# Maida# Sweet#GA4#week9ગોળ ના શક્કરપારા Neeta Parmar -
દહીં તીખારા(dahi tikhra recipe in gujarati)
દહીં તીખારા એ સોરાષ્ટ ની પ્રખ્યાત વાનગી છે,જયારે ધર મા શાકભાજી ના હોય ત્યારે ઝટપટ બની જતી આ દહીં તીખારા ,નાના થી લઈ મોટા બધાને ભાવે એવી મજેદાર ડિશ છે. Rekha Vijay Butani -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
-
-
મગસ (Magas Recipe in gujarati)
મગસ ના લાડુ ચણા ના લોટ ને ધાબો દઈને ઘી માં શેકીને ઠારે એટલે બૂરું ખાંડ ઉમેરીને બનાવાય છે. મને મગસ બહુ જ ભાવે છે. હવેલી માં ખાસ શ્રીજી બાવા ને મગસ ના લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નાનપણ માં જ્યારે હવેલી જઈએ ત્યારે હમેશા મગસ નો લાડુ પ્રસાદ માં મળશે એવી હોંશ હોય મન માં.#GA4 #Week9 #mithai Nidhi Desai -
-
-
મિષ્ટિ દહીં
#goldenapron2#week6મિષ્ટિ દહીં એ બંગાળ ની પારંપરિક વાનગી છે .ત્યાં દરેક વાર તહેવારે આ વાનગી બનાવવા માં આવે છે.દૂધ ને ગળ્યું કરી ને તેમાં દહીં મેળવા માં આવે છે .જેથી દહીં મલાઈદાર અને ગળ્યું લાગે છે. Parul Bhimani -
-
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)
#માઇઇબુક#post17#વિકમીલ૨ફ્રેન્ડસ, મેં અહીંસ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત પ્રસાદી એવી મગસ ની લાડુડી બનાવી છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમ ઉપર તેમજ દિવાળી ઉપર દરેક ગુજરાતી ઘર માં બનતી આ લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5Week5 આ વાનગી કાઠિયાવાડ ની પારંપરિક વાનગી છે...મોટે ભાગે બાજરીના રોટલા સાથે ખવાતી આ વાનગી હવે આધુનિક સ્વરૂપે રેસ્ટોરન્ટ માં તેમજ લારી - રેંકડી પર મળી રહે છે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે. મૂળ રેસીપીમાં લસણની ચટણી નો તેલમાં વઘાર કરીને દહીં પર પોર કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
દહીં વડા (dahi vada recipe in gujarati)
#લાડુ,દહીવડાગળ્યા ખાજાશ્રાવણ માસ ની આ સાતમને દિવસએ રાધનછટ ના દિવસનું બનાવેલું કોરું ખાવા માં આવે છે,મેં તો બધીજ પ્રિપ્રેસન કરી દીધી અને સવારે નાહી ને સ્વચ્છ થઈ શીતળા માતા ની પૂજા કરી વાર્તા વાંચીઅને મેં લાડુ ,ગળ્યા ખાજા અને દહીવડા બનાવ્યા ,હું દર સાલ ઘરેજ ગળ્યા ખાજા બનાવું છું ,મારા સન ને બહુજ ભાવે છે,આખો દિવસ માં રંધવાનું કામ એક ઓછું થાય સાથે બીજા જન્માષ્ટમી ની તૈયારી પણ કરવાની હોય, એટલે સારું ફાવેએક દિવસ રસોડે હડતાલ હોય એટલે મહિલાઓ ને આનંદ થઈ જાય , ખેરતમે લોકો એ શું શું બનાવ્યું એ શેર કરજો પાછા , ભૂલી ના જતાHappy sitala satanHappy janmastmiJay shree Krishna Harshida Thakar
More Recipes
ટિપ્પણીઓ (2)