ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)

#કૂકબુક
Post 3
ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુક
Post 3
ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં દેશી ઘી લો.ઘી ગરમ થાય એટલે રવો નાખી શેકી લો.રંગ. બદલાય અને સુગંધ આવે ત્યારે ગેસ બંધ કરો.ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો.
- 2
દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવાની.એક થાળી માં મેંદો લો.જરૂરી મોણ નાખો અને ચપટી મીઠું નાખો.
- 3
દૂધ વડે મધ્યમ લોટ બાંધવો.લુઆ પાડી પૂરી વણી લો.પૂરી માં રવા નું પૂરણ ભરી ઘૂઘરા વાળો.
- 4
હાથ વડે ધૂધરા ની કાંગરી પાડી બધા ઘૂઘરા તૈયાર કરવા.કડાઈ માં તેલ ગરમ થાય એટલે ધીમા તાપે બધા ઘૂઘરા બદામી રંગના તળી લો.ઘૂઘરા તૈયાર.
Similar Recipes
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
દિવાળી હોય અને ઘૂઘરા ના બને એવું તો બને જ નહીં. ગુજરાતી ના દરેક ઘરમાં આ વાનગી બનતી હોય છે Reshma Tailor -
ઘૂઘરા (Gughra Recipe In Gujarati)
આ ઘૂઘરા એ દિવાળી ની કહેવાતી ખૂબ જ વિશિષ્ટ વાનગી છે...અમારા ઘર માં આ દિવાળી માં બને છે..અને મોટા ભાગે દિવાળી એ ઘૂઘરા વગર અધુરી છે એમ કહીએ તો પણ ચાલે ...તમે પણ મારી રેસિપી થી બનાવજો... Monal Mohit Vashi -
ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
#week9#GA4#friedandusingdryfruitsસ્વાદિષ્ટ અને સરળ એવા સરસ મજાના દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. Priyanka Chirayu Oza -
-
(ઘૂઘરા)(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#cookbookઆ ઘૂઘરા ને રજવાડી ઘૂઘરા પણ કેવા માં આવે છે.. આમાં ડ્રાયફ્રૂટ રવો ઘીએ ના વધારે ઉપયોગ થી બને છે.. આ ઑથેન્ટિક રેસિપી છે.. અમારા ઘરે આ કોઈપણ ત્યોહાર કે પ્રસંગ હોય ત્યારે આ ગુજિયા બનાવ માં આવે છે.. ટેસ્ટઃ માં એકદમ બેસ્ટ લાગે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
માવા વગર નાં ઘૂઘરા
#દિવાળીઆ વાનગી દિવાળી પર બધા જ ઘરો માં બને છે. ઘૂઘરા આ વાનગી ને એટલા માટે કહેવામાં આવે છે કારણકે એની અંદર જે પુરણ ભરીએ એ અવાજ કરે ઘૂઘરા તળાઈ ગયા પછી. અને મારી આ વાનગી માં માવા નો ઉપિયોગ નથી કરિયો જેથી કરીને આ ઘૂઘરા વધારે દિવસ સુધી સારા રહે છે. Krupa Kapadia Shah -
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
શક્કરપારા (Shakkar para Recipe in Gujarati)
#કૂકબુક Post1દિવાળી ના નાસ્તા તરીકે શક્કરપારા નો ઉપયોગ થાય.આ માપ મુજબ મીઠા ,નમકીન ક્રીશ્પી શક્કરપારા બને છે. Bhavna Desai -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
મગસ.(Magas Recipe in Gujarati)
#DFT " Happy Diwali " દિવાળી એ ભારત નો પ્રખ્યાત તહેવાર છે.દિવાળી એ પ્રકાશ નો પર્વ છે.દરેક ઘર ને દીવા,લાઈટ અને તોરણ થી શણગારવામાં આવે છે.આ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે. અવનવી વાનગીઓ અને મિઠાઈ બનાવે છે.આજે મે ગુજરાતી પારંપરિક મિઠાઈ મગસ બનાવ્યો છે.જે તહેવારો માં અને શુભ પ્રસંગે બને છે. Bhavna Desai -
ઘૂઘરા (Ghughara recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાળી સ્પેશિયલઘૂઘરા માં વધારે મસાલો ભરી અને દબાયા વિના નખિયા કરવા એ એક કળા છે. દીપાવલી મા ગુજરાતીઓ દ્વારા બનતી પરંપરાગત વાનગી ઓ માની એક છે.. વરસો પહેલા,દિવાળી માં લગભગ દરેક ઘર માં ઘૂઘરા તો બનતા જ....હવે સમયાંતરે તેમાં થોડો ફેરફાર થયો છે,કેમકે હવે બહુ ઓછા બાળકો એને પસંદ કરે છે...અને એમાં સમય અને ધીરજ બને ની જરૂર પડે છે,જે આજ ની જોબ કરતી ગૃહિણીઓ માટે થોડું અઘરું બની જાય છે.... હું તો મારા નાનીમા પાસે થી ઘૂઘરા ભરતા અને નખીયા વાળતા શીખી... આજે બનાવતા સમયે મને મારા નાનીમા બહુ યાદ આવ્યાં.... Thank you નાનીમા.... Sonal Karia -
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (13)